________________
૨. ‘સકલાગમ રહસ્ય વેદી’નું બિરૂદ તેમને અર્પણ કરવામાં આવ્યું છે.
૩. તેઓશ્રીનું જ લખાણ અમે અત્રે રજુ કર્યું છે. ૪. તેનું પ્રકાશન પણ લેખકશ્રીના જ મહાત્માઓએ કર્યું છે. ૫. તે સંપૂર્ણ લખાણ જિજ્ઞાસુઓ વિવિધ પ્રશ્નોત્તરના પૃ.નં. ૩૩૯ થી ૩૪૬ સુધી સંપૂર્ણ વાંચી શકે છે, જેથી લેખકશ્રીને કહેવાનું ન રહે કે અમે કંઇ છૂપાવ્યું છે.
હવે તો લેખકશ્રીએ જ જાહેર કરવાનું રહે છે કે તેઓશ્રીને તેમના જ પ્રદાદાગુરુદેવનું પૃ. ૩૩૯થી ૩૪૬ સુધીનું લખાણ સ્વીકાર્ય છે કે નહિ ?
જો લેખકશ્રી પોતાના જ પ્રદાદાગુરુ સ્વ.આ.ભ.દાનસૂરીશ્વરજી મહારાજાનું લખાણ પણ નહિ સ્વીકારે તો તેમના કુમતિ મદનું ગાલન પછી તો કોઇ જ કરી શકે તેમ હાલ તો જણાતું નથી. તે સિવાય પણ ઉદ્દયાત્ તિથિ ના નીચેના શાસ્ત્રપાઠો છે.
૧. પૂ.આ.ભ. પ્રેમસૂરીશ્વરજી મહારાજા (પદ્મક વિ.સં. ૨૦૨૦)
‘તિથિક્રિન અને પાંરાધન બાબતમાં શ્રી સંઘમાન્ય પંચાંગમાં બતાવેલી સર્વ પર્યાપર્વ તિથિઓની ક્ષય-વૃદ્ધિ યથાવત્ માન્ય રાખીને આપણે જે રીતે ‘ઉદયંમિ’ તથા ‘ક્ષયેપૂર્વાo’ ના
Jain Education International
31
For Private & Personal Use Only
www.jainelibrary.org