________________
શ્રાદ્ધવિધિના ત્રીજા ઉલ્લાસમાંનો નીચેનો ઉલ્લેખ વાંચતા સ્પષ્ટ દેખાઈ આવે છે. चाउम्मसिय वरिसे, पक्खिय पंचमीसु नायव्वा । . ताओ तिहिओ जासिं, उदेइ सूरो न अन्नाओ ॥१॥ पूयापच्चक्खाणं, पडिक्कमणं तहय नियमगहणंच | जोए उदेह सूरो, तीह तिहिए उ कायस्वं ॥२॥ उदयम्मि जा तिही सा, पमाणमियरीई कीरमाणीए । 3 TUTTબંગડMવસ્થા ઉમરકત વિરાદ વાવે ll |
ભાવાર્થ : ચોમાસી, સંવત્સરી, પકખી પાંચમ તથા આઠમમાં તે તિથિઓ જાણવી કે જેમાં સૂર્ય ઉદય પામે પણ અન્ય નહિ. પૂજા, પચ્ચકખાણ, પ્રતિક્રમણ તથા નિયમગ્રહણ પણ એ જ પ્રમાણે જેમાં સૂર્ય ઉદય પામે તે તિથિમાં કરવું. ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ કરવી પણ ઉદય તિથિ મૂકીને બીજી તિથિ કરવાથી ફેરફાર કરનાર આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનાદિ દોષોને પામે. લેખકશ્રીને પ્રતીતિ કરવી જ હશે તો, આ સુવર્ણ અવસર છે. ૧. તેઓશ્રીના જ પ્રદાદાગુરુ સ્વ. પૂ.આ.ભ. દાનસૂરીશ્વરજી
મહારાજા શાસ્ત્રબોધ ધરાવનાર છે તેનો ખૂદ લેખકશ્રી પણ ઈન્કાર કરી શકે તેમ નથી જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org