________________
બીજ-પાંચમ-આઠમ-અગીયારસ-ચૌદશના ક્ષયે તેની પહેલાના દિવસનો ક્ષયકરવો.
(१३) जइ पुण्णिमावुड्डी तो आइल्ला अपव्वरूवा, अतो तेरसीए तुमे आणेज्जा, तत्थ दिणे तेरसी करिज्जा, तयणंतरं चउदसी, पक्खियतवं चेइयसाहुवंदणं च વિશ્વપડિશમાડું સવંતુ સ્થા, વમેવ ન્હામુડ઼ી II જ્યારે પૂનમની વૃદ્ધિ હોય ત્યારે પહેલી પૂનમ અપર્વરૂપ છે. (૧૪-૧૫ બંને જોડીયું પર્વ હોવાથી વચ્ચે પહેલી પૂનમ જો અપર્વરૂપે રહે તો જોડીયું પર્વતૂટી જાય એટલે તે અપર્વરૂપ પહેલી પૂનમને) તેરશ (જે અપર્વરૂપ છે તે તેરશ) ની સાથે તેને (પહેલી પૂનમને) ગોઠવી દેવી, અર્થાત્ તે દિવસે (બીજ) તેરશ કરવી. ત્યારબાદ ચૌદશ. આ ચૌદશના દિવસે પાક્ષિકતપ, ચૈત્યો અને સાધુઓને વંદન તથા પાક્ષિકપ્રતિક્રમણ આદિ સર્વ ક્રિયાઓ ગીતાર્યો કરે છે તેમ અમો પણ કરીએ છીએ. અર્થાત્ પૂનમની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરીએ છીએ.
(१४) अट्ठमीचाउद्दसीपुन्निमाउद्दिट्ठा य पव्वतिहीसु खओ न हविज्जइ, एत्थ य करंडे (यगारठाणे) चकारो भाणियव्वो । अतो पज्जोसवणाइपव्वतिहीसु एवमेव भाणियव्वं / આઠમ-ચૌદશ-પૂનમ-અમાવાસ્યારૂપ પર્વતિથિનો ક્ષય ન થાય અને ચકારથી પર્યુષણા આદિની પર્વતિથિઓમાં પણ જાણવું. એટલે પર્યુષણાની પર્વતિથિઓનો પણ ક્ષયન થાય.
() અમાવાસ્યાપૂઈમાચો ક્ષયે લયસ્તુત્રયોશ્યાવિ | અમાસ અને પૂનમના ક્ષયે તો તેરશનો જ ક્ષય થાય.
(१६) द्वितीयापंचम्येकादशीचतुर्दशीषु यदि क्षयो भवेत्तदा तत्पूर्वायास्तिथे: कार्य: // જ્યારે બીજ-પાંચમ-એકાદશી-ચૌદશનો ક્ષય હોય ત્યારે તેની પૂર્વેની તિથિનો ક્ષય કરવો.
(१७) तस्मात्पुर्णिमामावास्याः क्षये त्रयोदश्या एव क्षयः कार्य इति वृद्धसामाचार्यां છે તેથી કરીને પૂનમકે અમાસનો ક્ષય હોય તો તેરશનો જ ક્ષય કરવો એમ વૃદ્ધ સામાચારીમાં કહેલું છે.
(૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org