________________
૩૨
જવાબમાં અમેએ કહ્યું : “૧. પ્રથમ તે આવી જુદી પ્રવૃત્તિ બને છે જ કેમ ? સંઘમાં હું હોઉં કે બીજે હોય, પણ કઈ સંઘથી જુદી પ્રવૃત્તિ કરવા માંગે છે તે વ્યક્તિ પાસેથી સંઘના આગેવાનોએ ખુલાસે માગવું જોઈએ. આ જ આપણું નબળાઈ છે.
૨. તમે અમારી સંમતિ-સલાહ લેવા આવ્યા છે, તે તે સહી કરનાર અને આચાર્યોને પૂછીને આવ્યા છો કે એમને એમજ ?
જવાબમાં શેઠે કહ્યું હું મારા વિચારથી જ આ છું.
આ સાંભળીને અમેએ કહ્યું : “તે પછી અમારી સલાહ કે સૂચનાને ઉપગ શે ? કાલે તેઓ બંનેમાંથી કેઈપણ એમ કહે કે અમારે તેઓની સલાહ કે સૂચનાની જરૂર નથી, તે અમારા સલાહ કે સૂચનને અર્થ શું ? અને અમારી સલાહ કે સૂચનની જરૂર હોય, તો આ તમારે મુસદ્દો રદ કરી, ફરી ન મુસદ્દો ઘડાવી, અને તેમાં ચાર આ પક્ષના આચાર્યો તથા ચાર સામા પક્ષના આચાર્યોની આમાં સંમતિ લેવી એ રીતે લખવું. અને નીચે બંને આચાર્યોની સહીઓ લેવી. પછી બન્ને પક્ષના ચાર-ચાર આચાર્યો પાસે જવું જોઈએ.
૩. શાસ્ત્રાર્થ લિખિત કેઈ ઠેકાણે હોય જ નહિ. જાહેર અને મૌખિક રીતને શાસ્ત્રાર્થ જ શાસ્ત્રાર્થ કહેવાય. મહાન કવિ અને વિદ્વાન શ્રીહર્ષના ખંડન ખંડખાઘ” ગ્રંથમાં જુએ
–તેમાં પણ “જથયાવ નિg” કહેલું છે, વાદી–પ્રતિવાદીના લખાણમાં નિગ્રહ નથી કહ્યો.
૪. અમે શાસ્ત્રાર્થ કરવા તૈયાર જ છીએ, પણ જાહેર અને મૌખિક રીતે કરે છે તે અમારી સંમતિ છે. ભલે કદાચ અમારી સામે બાર રામચંદ્રસૂરિજી આવે, અને બારસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org