________________
૧૫
gી જા” એ વચનથી જ પહેલી પૂનમ કે અમાસે ચૌદશ, તથા ચોદશે બીજી તેરશ કરાય છે. - તેમજ પંચાંગમાં પૂનમ કે અમાસ બે હૈય, ત્યારે આરાધનામાં “ફૂલ જા તથar” એ વચનની આવૃત્તિ કરવાથી કરવાથી પહેલી પૂનમ કે અમાસ, એ ચૌદશ બને છે, અને તે ઔદયિકી ચૌદશ સિદ્ધ થાય છે. તેમજ (પંચાંગની) ચૌદશ છે, તે ઔદયિકી બીજી તેરશ બને છે. આમ બે ૧૫ કે બે ૦)) ને બદલે બે ૧૩ કરાય છે. આ રીતે અંશમાત્ર ચૌદશને ભગવટે નહિ તેવા છતાં “ફૂલી જા.” નિયમથી પહેલી પૂનમે કે અમાસે ૧૪ કરીને તે રીતે આરાધના કર વાથી પરંપરાવાળા પૂર્વોકત સર્વમાન્ય શાસ્ત્રવચનના આધારે સંપૂર્ણ પણે આરાધક જ છે.
છતી ચોદશે તેરશે ચૌદશ વિ, તથા ભા. શું. પહેલી પાંચમે બીજી ચેથ, માનવી-મનાવવી, એ અનર્થનું કારણ નથી. પણ સમ્યક્ત્વશુદ્ધિનું જ આલંબન છે.
સાર એ છે કે-છતી ચૌદશે તેરશે ચૌદશ, અગર તે પહેલી પૂનમે કે પહેલી અમાસે ચૌદશ, તેમજ-ભા. શુ. ૫ બે હેય ત્યારે પહેલી પાંચમે ચેથ (કે જેમાં સંવત્સરી મહાપર્વની આરાધના કરાય છે. માનવા–મનાવવામાં કોઈપણ જાતની ભૂલ પરંપરાવાળા કરતા નથી, તેમ તે રીતે માનવું કે મનાવવું જરાપણુ અનર્થનું કારણ નથી. પણ તે એકાંતે આરાધનાનું જ કારણ છે, અને સમ્યક્ત્વની-શુદ્ધશ્રદ્ધાની નિર્મળતાનું પરમ આલંબન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org