________________
૧૪
વચનથી પૂર્વાંની જે તિથિ છે, તે ક્ષીણ તિથિરૂપે પ્રમાણ અને છે. એટલે આઠમના ક્ષય હાય, ત્યારે “ક્ષયે પૂર્વા’આ વચનથી પૂર્વની જે સાતમ તિથિ છે, તે આડંમ તિથિરૂપે પ્રમાણ અને છે, અષ્ટમીરૂપે ઔદયિકી સિદ્ધ થાય છે. અર્થાત ત્યાં સપ્તમી તિથિમાં જે ઔયિકત્વ છે, તેની નિવૃત્તિ થાય છે. એટલે સાતમને ક્ષય કરાય છે, અને ‘ ક્ષયે પૂર્વાં” આ વચનથી આડેમમાં ઔદયિકત્વ પ્રાપ્ત થાય છે.
પંચાંગમાં બે આઠમ હોય ત્યારે પહેલી આટૅમ પણ “વૃદ્ધો ઉત્તરro” એ વચનથી બીજી-ઔદયિકી સાતમ બને છે.
4
6
અને પંચાંગમાં જ્યારે એ આઠમ હાય, ત્યારે યુધ્ધી કાઁ” એ વચનથી પહેલી આઝમમાંથી આઠમ તરીકેનું ઔદયિકપણુ' નિવૃત્ત થાય છે, અને તે પહેલી આડેમ બીજી સાતમ અને છે.
છતી ચોદશે તેરશે ચૌદશ અને ચોદશે પૂનમ કે અમાસ માનનારા આરાધક જ છે.
ચૌદશ -પૂનમ કે ચૌદા અમાસ, એમ સ ંયુકત પતિથિ સ્થળે પૂનમ કે અમાસના પંચાંગમાં ક્ષય હોય ત્યારે આરાધનામાં “ક્ષ્યે પૂર્ણ” એ વચનની આવૃત્તિ (બે વાર પ્રવૃત્તિ) કરવાથી ચૌદશ એ પૂનમ બને છે, અને ૧૩ તે ૧૪ અને છે. અને ૧૩ અનૌયિકી થવાથી તેનેા ક્ષય કરાય છે. તેથી આરાધનામાં છતી ચૌદશે તેરશે ચૌદશ કરવાથી અને ચૌદશે પૂનમ કે અમાસ કરવાથી અને તે રીતે આરાધના કરવાથી પર’પરાવાળા પૂર્વોક્ત સમાન્ય શાસ્ત્રવચન અને શ્રીવિજયદેવસૂરીય પરંપરા અનુસારે સંપૂર્ણ પણે આરાધક જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org