________________
૧.
આપણે અહીં કલ્પના કરીએ! જે દિવસે રાજાનો પ્રસંગ હતો તે વખતે લૌકિક ટીપ્પણમાં બે પાંચમ હોત તો શ્રી યુગ પ્રધાનાચાર્ય મહારાજ શી રીતે કરત?
બે ચોથ હોત તો શી રીતે કરત? (લૌકિક ટીપ્પણામાં) ૩. લૌકિક ટીપ્પણમાં પાંચમનો ક્ષય લખ્યો હોત તો શી રીતે કરત? ૪. લૌકિક ટીપ્પણમાં ચોથ લૌકિકનો ક્ષય લખ્યો હોત તો શી રીતે કરત? ૫. ચાલુ સ્થિતિ રીતસર લૌકિક ટીપ્પણામાં ૪-૫ ક્રમસર હોત તો શું કરત? ૬. લૌકિક ટીપ્પણમાં બે છઠ કે છઠનો ક્ષય હોત તો શું કરત?
સામાન્ય સમજ માટે છ વિકલ્પો વિચારીયે વિકલ્પ ૧ લો
(વાર કલ્પનાથી લખ્યા છે) ચાલુ ધોરણે
રાજા ખાતર એક દિવસ પહેલાં કરત બે પાંચમ હોત તો? રજી પાંચમને સોમવારે કરત ( ૧ લી પાંચમે રવિવારે કરત વિકલ્પ ર જો બે ચોથ હોત તો ? પાંચમને સોમવારે કરત | બીજી ચોથને રવિવારે કરત વિલ્પ ૩ જો લૌકિક ટીપ્પણામાં પાંચમનો ક્ષય હોત તો? ૪ થને પાંચમ ઠરાવીને સોમવારે કરત | આગલે દિવસે લૌકિક ટીપ્પણાની ૩ જ ને રવિવારે કરતા વિકલ્પ ૪ થો લૌકિક ટીપ્પણામાં ચોથનો ક્ષય હોત તો? પાંચમને સોમવારે કરત આગલે દિવસે લૌકિક ટીપ્પણાની ૩જ ને રવિવારે કરત. વિકલ્પ ૫ મો બે છટ્ટ અથવા છઠ્ઠનો ક્ષય હોત તો પાંચમને સોમવારે કરત આગલે દિવસે ૪ થ ને રવિવારે કરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org