________________
નિર્ણય કરે તેવા શુભ આશયે પૂ. આ. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ વિગેરે આચાર્યો અને સમાજના હિતસ્વી ગૃહસ્થોએ સહુદયે પ્રયત્ન કર્યો. પરંતુ તેનું ધાર્યું પરિણામ તૈયાર થયેલ ગ્ય ૧૧મુસદ્દાની ઉપર આ. રામસૂરિજી–શનીવારપક્ષની સહીઓ નહીં
પૂ આ નેમિસુરિજીએ મને કહેલું કે-સંવત્સરીની ચર્ચાને મોટું રૂપ આપવાનું કાંઈ પણ કારણ નથી. જેમને ઠીક લાગે તેમ કરીલે. પરંતુ તે છતાં સમાધાનીથી તેનો નિર્ણય કર હોય તે આચાર્ય સાગરાનંદસૂરિજી અને આચાર્ય રામચંદ્રસૂરિજી એક સ્થળે ભેગા થાય અને પંડિતેને વચ્ચે રાખી નિર્ણય લાવે અને જે નિર્ણય આવે તે હું કબુલ રાખીશ. મને ઠીક લાગશે તો એ શાસ્ત્રાર્થમાં હું મારા પ્રતિનિધિને મોલીશ.”
(શેઠ નગીનભાઈનું નિવેદન. વીર૦ વર્ષ ૧૫ અંક ૩૭) આ ઉપરથી સ્પષ્ટ જણાશે કે પૂ. આ. વિજયનેમિસૂરીશ્વર મહારાજે આ. રામચંદ્રસૂરિ જીએ સમાજમાં ઉભા કરેલ ઝઘડાને શાંત કરવા સં, ૧૯૯૩ માં અનેક પ્રકારે જહેમત ઉઠાવી હતી અને ગુરૂવાર પક્ષે પૂ. આ. સાગરાનંદસૂરિજી સાથે પોતાના શિષ્યોને શાસ્ત્રાર્થ માટે મોકલવા તત્પરતા બતાવી હતી.
૧૦ “શનિવારવાળા તરફથી પંડિત અને શિરપંચની ખાનગી કબુલાતથી સહી કરાવી લાવેલ મુસદ્દાની નકલ નહિ આવેલ હોવાથી અહિં નકલ આપી નથી. વળી તેમાં શાસ્ત્રાર્થ કરનારનું નામ નથી તેમ પંડિતો અને શીરપંચને નમનાર સદ્દગૃહસ્થ જણાવ્યા નથી માટે સુધારીને નીચે પ્રમાણેનો મુસદ્દો બધા વચ્ચે તૈયાર કરાશે એની ઉપર શનિવારવાળાની સહીઓ આવેથી આચાર્યોએ સહી કરવા અને આગળ વિહાર લંબાવવા જણાવ્યું પણ નગીનભાઈ અને જીવાભાઈએ તે લઈ જઈ સહીઓ લાવવા માટે જવાની આનાકાની કરી અને તેથી શાસ્ત્રાર્થ અને આચાર્યોને આગળ વિહાર અટકો તે મુસદ્દાની નકલ અક્ષરે અક્ષર આ પ્રમાણે છે.”
ચાલુ વર્ષની સંવત્સરીના દિવસ માટે જેમ ગયા વર્ષમાં શનિવાર રવિવારનો મતભેદ પડેલો હતો તેવો જ મતભેદ આ સાલ બુધવાર ગુરૂવારને હોવાથી તેનો નિર્ણય થવા ખંભાત મુકામે પૂજ્ય સાગરાનંદસૂરિજી એક પક્ષ તરીકે અને પૂ. વિજયસિદ્ધિસૂરિજી પૂજ્ય વિજય પ્રેમસૂરિજી તથા પૂજ્ય વિજયરામચંદ્રસૂરિજી તરફથી પ્રતિનિધિ તરીકે નીમાએલ પૂજ્ય વિજયલબ્ધિસૂરિજી સાથે નિયમિત નામો અપાએલા પૂજ્ય વિજયનંદનસૂરિજી તથા પૂજ્ય વિલાવણ્યસૂરિજી તથા પૂ. ઉપા, જંબુવિજયજી તથા પૂજ્ય મુનિરાજશ્રી કલ્યાણવિજયજી રહેશે.”
" ઉપરોક્ત અપાએલ નામવાલા બને મહાશયો પૈકીના કેની પણ તે ક્ષેત્રમાં ગેરહાજરી હશે તો પણ તેને બદલે બીજાને બોલવાનો અધિકાર આપવામાં આવશે નહિ. આ શાસ્ત્રાર્થ કરતાં કદાચ કોઈ પણ એક પસ પોતાની ભૂલ કબુલ કરી લેશે તે વિદ્રાનેને ફેંસલો આપવાને રહેશે નહિ. એક પિતાની ભૂલ કબુલ કરવાથી બીન પક્ષનો મતનિર્ણય થયો મનાશે. તે નિર્ણય બન્ને પક્ષના સ્થાપિત થયેલા વાદી પ્રતિવાદી મહાશાને તથા તેમના મદદગાર બને મહાશયોને તથા પૂ. વિજયસિદ્ધિસૂરિજીને તથા પૂ. વિજ્યપ્રેમસૂરિજીને તથા પૂજ્ય વિજયરામચંદ્રસૂરિજીને માન્ય કરવાનો રહેશે અને તે પ્રમાણે તેઓને વર્તન કરવાનું રહેશે. અને તેમાં કેઈથી યત્કિંચિંત પણ આનાકાની નહિં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org