________________
પરમપૂજય આચાર્યદેવ ઋદ્ધિસાગરસૂરિજી મહારાજ
અમારા પૂર્વ પુરૂષ પૂ. શાંતમૂર્તિ રવિસાગરજી મહારાજ . બુદ્ધિસાગરસૂરિજી મહારાજ, પૂ. આત્મારામજી મહારાજ, તથા પૂ. મુલચંદજી મહારાજ વિગેરે પુરૂષો વિદ્વાન અને શાસનદાઝવાળા હતા, તેઓએ ટીપણાની પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ પૂર્વની અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરી છે તેને આજે બદલવાની કાંઈપણ જરૂર નથી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org