________________
શાસ્ત્રાનુલક્ષી પરંપરાને અનુસરનાર મુનિસમુદાયે
સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘમાં સાધુ મહારાજ અગ્રગણ્ય છે. આ સાધુ મહરાજે ધર્મના પ્રેરક નિયામક અને રક્ષક હેવાથી તેમને અનુસરી બીજા ત્રણવર્ગ ધર્મારાધન કરે છે, વિદ્યમાન મુનિ સંસ્થામાં વિજય ” “સાગર” અને “મુનિ” નામથી અતિ મુનિ એ છે. આ ચારે નામથી અંક્તિ મુનિઓ તેઓના પૂર્વ પુરૂષે ટીપણાની બીજ, પાંચમ, આઠમ, અગિયારસ અને ચૌદસની ક્ષયવૃદ્ધિએ એકમ ચેાથ સાતમ દસમ અને તેરસની તેમજ પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ જૈન આગમ જૈનશાસ્ત્ર અને પરંપરાથી કરતા હતા તે પ્રમાણે સેંકડે વર્ષથી કરે છે. સં. ૧૨ ની સાલ પછીથી “વિજય” નામથી અંકિત સાધુઓના ૪૪ સમુદાયોમાંથી પૂ. આ. સિદ્ધિસૂરિજી મહારાજને સમુદાય, પૂ. આ લબ્ધિસૂરીશ્વરજી મહારાજનો સમુદાય અને પૂ. આચાર્ય વિજયદાનસૂરિજી મહારાજને સમુદાય શાસ્ત્રવિહિત પૂર્વ પુરૂષના આચરણાથી વિરુદ્ધ આરાધનાના પંચાંગમાં પણ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરે છે.
આથી હાલના વિદ્યમાન “સાગર વિમળ’ અને ‘મુનિ નામથી અંકિત સર્વ સાધુઓ અને વિજય નામથી અંકિત સાધુઓના ત્રણ સિવાય ૮૧ મુનિ સમુદાયે શાસ્ત્રાનુલક્ષી પરંપરા પ્રમાણે આરાધન
આજના વિજય, વિમળ અને સાગર નામના સર્વ સાધુઓ તપાગચ્છની પદમી પાટે પરમ પૂજ્ય આચાર્યશ્રી આનંદવિમળસૂરીશ્વરજી મહારાજે મળે છે. આ. પૂ. આ. આનંદવિમળસૂરિજી મહરાજ પર્વ ક્ષયવૃદ્ધિએ પૂર્વ અપર્વ ક્ષયવૃદ્ધિ કરતા હતા તેના અનેક આધારે શાસ્ત્રોમાં મળે છે. તેમજ આજના સર્વે મુનિ સમુદાયે “દેવસુર તપાગચ્છ સમાચારીને પાળનારા છે. અને દેવસુર સમાચાર પર્વ ક્ષયવૃદ્ધિએ પૂર્વ અપર્વ ક્ષયવૃદ્ધિ કરવાની છે તે ખુબ જ પ્રસિદ્ધ છે.
શાસ્ત્રાનુલક્ષી પરંપરા પ્રમાણે આરાધનાર પૂર્વ અને વિદ્યમાન મુનિ સમુદાયે
“સં. ૧૫૭૬ માં આન-વિભળસૂરીશ્વરજી મહારાજે શ્રાવણ સુદ ૧૫ ની વૃદ્ધિએ ૧૩ ની વૃદ્ધિ કરી હતી. અને એને ના પાડી હતી. ( શાસ્ત્રીય પુરાવા પૃષ્ઠ 6 દેવલાયક શિષ્ય યશોવિજ્યજી).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org