________________
કરી ‘નિગમન નિર્ણય'ના હેડીંગ તળે પાછળ ફ્રી સક્ષેપ નાંખ્યું અને તેમાં 'कल्याणकादीन्यपि सिद्धांतप्रोक्तायामेवानुष्ठेयानीति तद्विषयेऽप्ययमेव न्यायः प्रयोવ્ય:' આ પંક્તિ ઉમેરી આગળના સક્ષેપનું અક્ષરે અક્ષર લખાણુ નાંખ્યું. અમારૂં તા ઢપણે માનવું છે કે પાના ૨૨ સુધી પ્રથમ નિર્ણય છપાયા હતા, પરંતુ આ. વિજયરામચંદ્રસૂરિજીએ પોતાની ઘાલમેલની અધુરાશ ટાળવા પાતુ ૨૨-૨૩-૨૪ નું લખાણ દાખલ કરવા પાના ૨૧-૨૨-૨૩-૨૪ છપાવ્યાં. આ વાત સંસ્કૃત નિર્ણયના પાના ૨૦ ના કાગળ ટાઇપ છપાઇ અને પાના ૨૧-૨૨ ના કાગળ અને ટાઈપ છપાઇ વિગેરેના અંતરથી સ્પષ્ટ સમજાય તેમ છે.
૨ ‘નાણાઃ સર્વત્ર દુત્તાઃ' એ ન્યાયે આ વિજયરામચંદ્રસૂરિએ છપાવેલ પ્રવચનના નિર્ણયપત્રમાં આગળના ‘સક્ષેપ નિર્ણય' નથી આપ્યું। તેજ પુરવાર કરે છે કે ‘સક્ષેપ નિર્ણય’ની ત્રુટિ ટાળવા નિગમન નિર્ણય' ના નામે કલ્યાણકની પક્તિ ઉમેરાવી સક્ષેપ નિર્ણય ફરી રજુ કરનાર આ॰ વિજયરામચંદ્ર-સૂરિજી પેાતેજ છે.
૩ વીરશાસન પત્રમાં સક્ષેપ નિર્ણય' રજુ કરતાં કલ્યાણકની વાતને રજી કરાય છે. તેથી સ્પષ્ટ થાય છે કે આ ભેદ્ય તેમની સમજપૂર્વકની છે.
૪ ઈંગ્લીશ કાપી જે સંસ્કૃત ઉપરથી ઈંગ્લીશમાં શ્રી વૈધે કરેલ છે. તેમાં અને સંસ્કૃતમાં અનેક ફેરફાર છે એ પણ જણાવે છે કે વિજયરામચ'દ્રસૂરિજીએ પાછળથી કરેલ ઘાલમેલ ઇંગ્લીશ ભાષાંતરમાં ઉમેરાવા પામી નથી.
સક્ષેપ કાને કહેવા ? ત્રણ વાર સક્ષેપ રજુ કરવાનાં કારણેા.
વૈદ્ય મહાશયે આ સ ંસ્કૃત નિર્ણયના પૃ. ૭ ઉપર દશ વિવાદપદાને સક્ષેપ નિર્ણય આવ્યેા છે તેમાં ૧૫ પક્તિએ રાકી છે જ્યારે આ સ ંક્ષેપ નિર્ણયમાં ૭૦ લીટીઓ રાકવામાં આવેલ છે, તે ૧૫ લીટીને સક્ષેપ કહેવા કે આ ૭૦ લીટીના લખાણને સંક્ષેપ કહેવું?
વિવાદની વિગત અગર સમાàાચના કર્યા વિના શરૂઆતમાં સક્ષેપ નિર્ણય આપવા તે અદ્ધાગ્રહતા વિના ન બને. અથવા કાર્યની પ્રેરણાએ સ્વય બુદ્ધિ ન ચલાવવાની હાય ત્યારે આવું બને. પેાતાના પક્ષમાં નિણૅય લાવવા મથનાર માણસે નિષ્ણુ યકારને પેાતાના કર્યા પછી એવડે તેવડે દોરે પાકું કરવા આવા ત્રણ ત્રણ સ ંક્ષેપ નિર્ણય વિસ્તૃત નિર્ણય અને કાઇપણું વસ્તુ કે પુરાવા રજુ કર્યા વિના નિર્ણય આપવાનું સૂચવેલ છે. આ પ્રમાણે કરવાનાં કારણેા નીચે પ્રમાણે છે
૧ પક્ષ પ્રતિપક્ષ રજુ કરવાપૂર્વક અને તેની દલીલેા રજુ કરવાપૂર્વક પેાતાની માન્યતાનું સમર્થન કરવું તેવું નિણુ યકારને જણાવવામાં ફાડનાર વ્યક્તિને ભય લાગ્યું છે. તેને લાગ્યું છે કે વસ્તુ અસત્ય હૈાવાથી તેનું જોરદાર નિરસન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org