SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વવ્યપદેશ મંતવ્યભેદ, મુદ્દો. ૨૫-કાર્તિક પૂર્ણિમાના ક્ષયે પૂર્ણિમાની યાત્રા ટિપણાની તેરશે ચૌદશ કરીને તેને બીજે દિવસે ટિપ્પણની ચૌદશે પૂનમ કરીને કરવાની શાસ્ત્રજ્ઞા છે. - ૧ ૧ દીપવિજયજીને પત્ર ૨ પં. રૂપવિજયજી મહારાજને પત્ર ૩ દેવસૂર પટ્ટક પૃ. ૧૬ ૪ હરિપ્રશ્ન પૃ. ૧૫ ૫ સેંકડો વર્ષની શાસ્ત્રાનુલક્ષી આચરણ. ૨ ૧ સમર્થનને પાઠ નથી. ૨ સં. ૧૯૯૨ પહેલાંની પોતાની ને પિતાના ગુરૂ દાદાગુરૂની આચરણાની માન્યતાથી આ વિરૂદ્ધ છે. શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના મુસદા-લવાદનામાને અનુસરીને રજુ થયેલા મુદ્દાઓ કયા કયા ચર્ચાના બીજને અનુસરે છે તે દેખાડનાર યંત્ર. ચર્ચાકાર પર્વ ક્ષયવૃદ્ધિ | પર્વનંતર ક્ષયવૃદ્ધિનું પર્વ પર્વનંતર ક્ષયવૃદ્ધિ સમર્થન માટેના ૪-૬ | ૧-૧ | ૨-૭-૮-૯ પૂજ્ય આચાર્ય સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ ૪–૫ આ. રામચંદ્ર- ૫ ૬-૧૨-૧૩–૧૭ | ૨-૩-૮-૯-૧૪ | સૂરિજી મહારાજ ૧૫-૧૬-૨૪-૨૫ ; ૭-૧૦-૧૧ ૧૮–૧૯-૨૦-૨૧ - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy