________________
ર૧
સ્વીકારી સમર્થન કરેલ છે તેમ છતાં તેમની મુખ જીમાનીમાં ‘ઉમાસ્વાતિવાચકના પ્રત્યેાષના ખીજા ચરણના પ્રામાણ્ય માટે સંશય છે' તેવું આ. સાગરાન દસૂરિજી મહારાજે કહ્યાનું જે પંચનું લખવું છે તે ખરૂં કે માનવા લાયક નથી. પંચની તેમાં સ્પષ્ટ ભૂલ થયેલી જણાય છે. આવી સ્વયં ભૂલ કરી જજમેન્ટમાં ઉપર જણાવેલા પેરામાં આ. સાગરાન ઢસૂરિજી મહારાજની વિદ્વત્તાના વખાણુ કરી જે ટીકા જેવું લખાણુ કરેલ છે તે તદ્દન અવાસ્તવિક છે. આ. સાગરાનંદસૂરિજી મહારાજનું સમર્થન જોતાં પંચનું આ. સાગરાન દસૂરિજીને ખીજા ચરણમાં સંશય છે તેવું કથન પંચની અયેાગ્ય મનેદશા સૂચવે છે અને માલમ પડે છે કે પંચે ગમે તે રીતે આચાર્ય સાગરાનંદસૂરિજી વિરૂદ્ધ લખવાને પ્રથમથી જ નિય કર્યો હૈાય એમ લાગે છે. આ ઉપરાંત પંચે મુખજીમાની લખી નથી અને જજમેન્ટમાં ઈનવર્ટેડ કામામાં શબ્દો લખ્યા છે તે કઈરીતે લખ્યા છે તે સમજી શકાતું નથી.
પાને ૨૫ મે ઉમાસ્વાતિના ચરણના અર્થ કરવામાં પચે લખેલ છે “ટીપણુમાં ઢાઇ તિથિ ક્ષય જણાય ત્યારે તેની જગ્યાએ આગલી તિથિ કરવી” આ લખવું ખરાખર છે અને તેના અર્થ આગલીતિથિને ક્ષય કરવા પણુ ક્ષીણુ તિથિએ કરવાનું આરાધન આગલી તિથિએ કરવુ. એવે અર્થ ખરાખર નથી. વૃદ્ધિની ખાખતમાં ‘કરવી' શબ્દના બદલે પાળવી અ કરવા તે ખરામર નથી.
“ પાક્ષિક પ્રતિક્રમણના સાથે વિધિ ન આવતા હાય તે ” આ શબ્દો આરાધના અથ ઘટાવવામાં ઉપરથી લેવા પડે છે. માટે તે પણ વ્યાજબી નથી. પાંચમા મુદ્દામાં વર્થ ને તચ્છારૂં ચાલ્યાયતે વ્યવદારે વા પ્રમુખ્યતે ?” કઈ રીતે તે શાસ્ત્રના અર્થ ઠરાવવામાં આવે છે. અને વ્યવહારમાં તેનું પાલન કઇ રીતે કરવામાં આવે છે ?’ આ પ્રમાણે જણાવ્યું છે. પરંતુ પાંચમા મુદ્દાના વિવરણમાં મુદ્દાને અનુસયા સિવાય અસંગત લખાણ લખવામાં આવ્યું છે તે ખુબજ અયેાગ્ય છે.
કઈ રીતે તે શાસ્ત્રના અર્થ ઠરાવવામાં આવે છે તેના અર્થ આ મતભેદ ઉભા થયા ત્યાર પહેલાં ક્ષયે પૂર્ણ'ના અર્થ શું કરાવાતા હતા તે પ્રથમ જણાવવું જોઇએ. ત્યારબાદ મતભેદ પડયા પછી બન્ને આચાર્યાં અને ખીજા જૈનઆચાર્યો આને શું અર્થ કરે છે તે જણાવવા સાથે આ શાસ્ત્રની અર્થઘટના મુજબ વ્યવહારમાં પહેલાં કેવીરીતે અનુસરણ થતું હતું અને થાય છે તે વસ્તુ રજી કરવી જોઇતી હતી પરંતુ આ સર્વ વસ્તુ મુદ્દાના વિવરણમાં દાખલ કરવામાં આવેલ નથી તે વ્યાજબી કે ચેગ્ય નથી.
વ્યવહારમાં તેનું પાલન કઈ રીતે કરવામાં આવે છે ? એટલે એ શાસ્ત્રના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org