SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ “તિથિચર્ચા અંગેને ફેંસલે આ માસ આખર સુધીમાં આવવા વક્કી છે તે જાણજો. (જૈન ૨૭-૬-૪૩ સં. ૧૯ જેઠ વદી ૧૦) તા. ૨-૭-૪૩ ના વીરશાસનનું આ લખાણ સ્પષ્ટ જણાવે છે કે – તા. ૨-૭-૪૩ સુધી નિર્ણય બહાર પડયે નથી, અને જેના પત્રના લખાણને પિતાના પત્રમાં કબુલ કરી ૧૭-૬-૪૩ ના શેઠ શ્રી કસ્તુરભાઈના કાગળને અનુસરી તે નિર્ણય શેઠશ્રીને જુનની આખર તારીખે મળવા વકી છે તે કબુલ કરેલ છે. પૂ. આચાર્ય સાગરાનંદસૂરીશ્વરજીને શેઠશ્રી કસ્તુરભાઈએ નિર્ણય ક્યારે મોકલ્યો? શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજને વૈદ્યને નિર્ણય તા. પ-૭-૪૩ ના રોજ અમદાવાદથી કપડવંજ તરફ રવાના કર્યો. અને તા. ૬-૭-૪૩ ના રોજ તાર કરવા પૂર્વક તે નિર્ણયનું રજીસ્ટર નહિ સ્વીકારી પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીએ પાછો મે . નિર્ણય પરત કરતાં પૂ. આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીએ કરેલ તાર. Kapadvanj. 6-7-43. Kasturbhai Lalbhai Sheth. Pankore Naka-Ahmedabad. Registered anvelope refused thinking it contained Vaidya's writing if so you aught not to have sent it is 1 had protested to you already before so if has forced we to publish correspondence between, regarding the matter is issue. Anandsagarji. ક૫ડેજ, તા. ૬-૭- શેઠ કસ્તુરભાઈ લાલભાઈ. પાનકોરનાકા, અમદાવાદ, “ઓક્ટર કથળી સ્વીકારી નથી. એવું વિચારીને કે તેમાં વૈદ્યનું લખાણ હશે. જે એમ હોય તો તમારે તે મોકલવું જોઈતું ન હતું. કારણ કે-મેં પહેલેથી જ તેની હામે વાંધો લીધો હતો. આ કારણથી ચાલુ બાબત સંબંધો આપણું વચ્ચે થયેલે પત્રવ્યવહાર જાહેર કરવાની મને ફરજ પડી છે.” આનન્દસાગર. આ તિથિનિર્ણય પૂ. આચાર્ય મ૦ શ્રી સાગરાનંદસૂરિજી અને આચાર્ય વિજયરામચંદ્રસૂરિ વચ્ચે હતો અને તે કસ્તુરભાઈ દ્વારા બને આચાર્યોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy