SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પૂના. પર પત્રમાં પૂ૦ આચાર્ય સાગરાનંદસૂરિજી માટે ખુબજ અગ્ય અને અણઘટતું લખ્યું હતું. Your Acharya Maharaj lias clearly gone mad' “તમારા આચાર્ય મહારાજ ગાંડા થઈ ગયા છે વિગેરે ઘણુ હલકા શબ્દો વાપર્યા છે. આ પત્ર અહિં અક્ષરે અક્ષર નહિં આપવાનું કારણકેઈએ પૂજ્ય પુરુષ માટે વાપરેલ હુલકા શબ્દોનું ફરી પુનરાવર્તન કરવું તે યોગ્ય ગણાય નહિ માટે અહિં આપ્યું નથી. આ પછી પૂ. આચાર્ય સાગરાનંદસૂરિજી મહારાજના હાથમાં પાલીતાણાથી આચાર્ય ક્ષમાભદ્રસૂરિજીએ સં. ૨૦૦૦ ના ફાગણ સુ. ૧૧ ના રોજ મુંબઈ લાલ બાગમાં રહેલ મુનિ શ્રી મુક્તિવિજ્યજી ઉપર એક પત્ર લખ્યો હતો તે આવ્યું. આ પત્રમાં વૈદ્ય મુક્તિવિજયજીને મળ્યા હતા તેનું સૂચન હતું. આથી પૂ. આચાર્ય સાગરાનંદસૂરિજી મહારાજે તે પત્રના ખુલાસા અંગે ડો. પી. એલ. વૈદ્યને એક પત્ર લખ્યો હતો જે નીચે મુજબ છે – અગાસી, જેઠ સુદિ ૬ | આનન્દસાગર. ડે. પી. એલ. વૈધ ગ્ય ધર્મલાભ. ૧. તટસ્થતા તુટયાને આક્ષેપ તમારી ઉપર થયે હતું તેને આજ વર્ષ થવા આવ્યું છે છતાં પણ તમેએ ફરીયાદ કરી નથી. ૨. કાર્તિક, પિષ અને ફાગણના પત્રોના ખુલાસાની તક તમોએ ખાઇ છે. ૩. ગુન્હાહિત કાર્ય કરનારી ટેળીમાંના તમે એક છે એમ જાહેર થવા છતાં તેના ખુલાસા કે મારી માટે નવસારી આવ્યા નથી. નેટ–આ સર્વેની સેંધ લેશો. શ્રી. રામવિજયજી પક્ષના એક આચાર્યે તેમના કથનને અનુસરીને પાલીતાણાથી મુંબઈ લખેલ એક કાગળ હાથ આવ્યા છે–તેમાં તમોએ મુંબાઈના શેઠ દ્વારા જે નગદ લાભ મેળવ્યા છે એના બદલામાં તમને નિષ્ઠ રહેવા માટે અને શેઠને ડઘાઈ જવા માટે લંભે આપેલ છે. નોટ–આ વસ્તુ પણ જાહેર કરવામાં આવશેમાટે તેની પણ નોંધ લેવી, તા. ક. તમારી લવાદ તરીકેની અગ્યતા, જેનશાસ્ત્ર, તિષ, ચડશુગંડુ આદિના વિરોધ વિગેરે જાહેરમાં ચર્ચાશે તેની પણ સેંધ લેવી. રવાના ગોડીજી જૈન ઉપાશ્રય, તે ઠે. પાયધુની પિ. નં. ૩ ( આનન્દસાગર દા પોતે. મુંબાઈ આ બધા ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે, મી. ઘેઘ આવે વિજયરામચંદ્રસૂરિજીના પક્ષ સાથે પહેલેથી સંપર્કમાં હતા તે વાત નકકી જ છે અને તેમણે નિર્ણય આ. રામચંદ્રસૂરિની ઈચ્છા મુજબ આપ્યો છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy