SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ કરવે। હાય, અને માલારાપણના દિવસે ઉપવાસાદિક કરવા હાય તે તે દિવસના નિર્ણય માટે ક્ષચે પૂર્વા॰'ઈત્યાદિ પદ લગાડવું કે નહિ ? પૂજ્ય—લગાડા કિવા ન લગાડેા પરન્તુ આરાધનાના વિષયમાં પતિથિના નિયમાટે તે ‘ક્ષયે પૂર્વાં॰' ઇત્યાદિ પદ લગાડવુંજ પડે. વૈદ્યપર્વ દિવસમાટે તે પ્રદેાષનાં પદો લગાડવાં આવશ્યક છે અને તે સિવાયના દિવસ માટે આનાવશ્યક છે ? પૂજય—હા, કારણકે પ`દિનની આરાધના અતિઆવશ્યક છે. વૈદ્ય--અમાવાસ્યા અને પૂર્ણિમા એ બે પર્વ છે અને પદિવસે ઉપવાસાદિ અકરણે પ્રાયશ્ચિત્તાદિ ખરૂ ! પૂજય--શ્રાવકને અગે પૂર્ણિમા અને અમાવાશ્યા નિયમિત પૌષધની પ તિથિ છે, અને તેમાં પૌષધ ન કરેતા દૂષણ લાગે. વૈદ્ય—પર્વોનુષ્ઠાન માટે તિથિનિર્દેશ કરવાનુ કહેા છે. પરંતુ જે તિથિએ પર્વ હાય તેની પહેલાં પણ આરાધના થાય છે ? રામવિ૦-હા. પૂજ્ય—નહિ, ગ્લાનાદિ કારણ હૈાયતાજ પતિથિ પહેલાં વૈયાવચ્ચ કરનાર તપાદિ આરાધન કરે. અન્યથા નહિ, અર્થાત્ મુખ્યનૃત્યા પતિથિએજ કરાય છે. વૈદ્ય—આવશ્યક પતિથિએ કઈ ? પૂજ્ય—અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા અને અમાવાશ્યા. વૈદ્ય---ચતુષ્પવી ચાર તિથિજ છે ? પૂજ્ય--જાતિવાચક અષ્ટમીથી સુદ-અને વ લેવાય તેવી રીતે ચતુર્દશી પણ સુદ અને વદની લેવાય એટલે ચારતિથિ અને પૂર્ણિમા તથા અમાવાસ્યા એમ છ તિથિ છે. વૈદ્ય આવશ્યક અને અનાવાશ્યક પર્વ આવે ત્યારે અનાવાચક પર્વને ખાધા કરીને આવશ્યક પર્વનું રક્ષણ કરાય છે એ વાત ખરી? પૂજ્ય—શાસ્ત્ર અને પરંપરાને ધ્યાનમાં લઈ સંસ્કાર કરવામાં વાંધે! નથી. વૈદ્ય—–ચતુષ્પીની મીના કયા ગ્રંથમાં છે ? પૂજય—કળિકાલ સર્વજ્ઞ વિરચિતશ્રીયાગશાસ્ત્રમાં છે. વૈદ્ય--આવશ્યકપત્ર અવસરે પ્રતિમાધારી શું કરતા હશે? પૂજ્ય~પ્રવચન સારા॰ ગ્રંથમાં પ્રતિમાધારીને તેરશ પછી ૧૪-૧૫ ના છઠ્ઠું કરવાના આવે તે એ દિવસે તપસ્યા કરીને છઠ્ઠ કરે પરંતુ ચતુર્દશી પૂર્ણિમાનું કાર્ય એક દિવસે કરાતું નથી. રામવિ~~આવશ્યક પર્વ અકરણે પ્રાયશ્ચિત્ત, અને અનાવશ્યકે તેમ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy