SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ અને પ્રથમ શાસ્ત્રાનુલક્ષી પરંપરા પ્રમાણે કરનાર આ. વિજયરામચંદ્રસૂરિજી અને તેમને અનુસરનાર વર્ગ સં. ૧૯૯૩ ની સાલ પછીથી પૂનમ અમાસના ક્ષયે ચૌદશે ચૌદશ પૂનમ બનેની આરાધના વિગેરે કરે છે આથી પવનન્તર શા. વાડીલાલ સાંકલચંદ મણલાલ રતનચંદ વકીલ શા. હીરાલાલ લાલચંદ શા, ચંદુલાલ છગનલાલ શા. હરીલાલ છોટાલાલ શ્રી કાળુશીની પળ તરફથી શ્રી જુના મહાજનવાડા ઉપાશ્રયના વહીવટદાર શા. પુંજાભાઈ ભુલાભાઈ શાહપુરવાલા તા. ક. આ સિવાય અગ્રગણ્ય સદ્ગોની સહીઓ છે તે અવસરે જાહેર કરવામાં આવશે. અમદાવાદના લગભગ ૨૨ ઉપાશ્રયમાંથી ઉપરના લગભગ ૨૦ ઉપાશ્રયો આ પ્રમાણે કરનાર છે. આ પત્રિકામાં મહા શુ. ૧૦ ને સેમવારે ભયણજી તીર્થન મુનીમે જે આ. વિજયરામચંદ્રસૂરિપક્ષના દબાણે વર્ષગાંઠ ઉજવવાનું જાહેર કર્યું તે બરાબર નથી. અર્થાત્ મહા શુ. ૧૦ ને સોમવારે ભોયણીજી તીર્થની વર્ષગાંઠ નથી એમ અમે નીચે સહી કરનાર ઉપાશ્રયની વતી ઉપાશ્રયના વહીવટદાર જણાવીએ છીએ. મહા શુ. ૧૦ ને મંગળવારે યણજીતીર્થની વર્ષગાંઠ છે. એમ અમે નીચે સહી કરનાર વહીવટદારે પંચાંગની પર્વતિથિના ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવાની શાસ્ત્રાનુસારી પરંપરા મુજબ અમારા વહીવટ. વાળા ઉપાશ્રયે કરતા હોવાથી ઉપાશ્રયની વતી જણાવીએ છીએ. ૧ વીર શાસન પત્ર કે જે નવા પક્ષનું જ સાપ્તાહિક છે તેમાં પણ આજસુધી પાક્ષિક જૈન પંચાંગના કાઠામાં પૂનમથી વધઘટ જાહેર થઇ છે. જે નીચે પ્રમાણે છે. સંવત ૧૯૮૧ માં તા. ૨-૧૨-૧૯૩૨ ના દિને અમાસના તેરસનો ક્ષય કર્યો છે. શનિવારે ચાદર રવિવારે અમાસ કરી છે. ( અંક ૯) સં. ૧૯૮૭ માં જેઠની બે અમાસ સ્થાને બે તેરશ કરી છે. ( તા. ૫-૬-૩૧, અંક ૩૬ ) સં. ૧૯૮૮ માં મહાની પૂનમના તેરશનો ફ્રાય કર્યો છે. રવિવારે પૂનમ તથા શનિવારે ચૌદશ કરી છે.. સં. ૧૯૮૯ માં માગશરની પૂનમ બે છે. તેને બદલે શનિ અને રવિવારે બે તેરશ કરી છે. (તા. ૧૯-૨-૩૨, અંક ૨૧) સં. ૧૯૯૦ માં વૈશાખી •)) બે છે. છતાં શનિ રવિવારે બે ૧૩ લખી છે. ( તા. ૧-૬–૩૪, અંક-૩૪) આ પ્રમાણે લખ્યું છે એમજ નહિં કિન્તુ દરેક આચાર્ય તથા ચતુર્વિધ સંઘે તે પ્રમાણેજ પૂના તથા અમાસને બદલે તેરશની વધઘટ કરીને આરેપિત ઉદયવાળી ચૌદશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy