SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ચડાંશુચ ુ પંચાંગમાં પૂનમ કે અમાસ વિગેરે પતિથિની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે તેરશની ક્ષયવૃદ્ધિ સેંકડો વર્ષથી વિનામતભેદે થતી હતી. તે પ્રમાણે શાસ્ત્રાનુલક્ષી પરંપરાને અનુસરનાર વર્ગ કરે છે. જૈન જનતાને સુચના શ્રી ભાયણીજી તીમાં માહા સુદ ૧૦ ( બીજી ) ને વાર મગળવારે વર્ષગાંઠ ઉજવવી અમદાવાદના લગભગ વીશ ઉપાશ્રયના વહીવટદારો તથા અગ્રગણ્ય સદ્દગૃહસ્થાની સહીએ છે. આથી જૈન સમાજને જાહેર કરવામાં આવે છે કે શ્રી ભાયણીજીમાં મહા સુદ ૧૦ ને સેામવારે જે વષઁગાંઠ ઉજવવાની મુનીમે જાહેર કરી છે તે ખરાખર નથી પરંતુ સસ ંધમાન્ય તિથિ મહા સુદ ૧૦ ( બીજી ) ને મંગળવારે છે તેથી તે દીવસે શ્રી સ ંઘે વર્ષગાંઠ ઉજવવી. ઝવેરી ચંદુલાલ તારાચંદ ઝવેરી ડાહ્યાભાઇ શવચંદ શ્રી ડહેલાના ઉપાશ્રયના વહીવટદાર શા. મણીલાલ ગાકળદાસ શ્રી વિરવિજયજી મહારાજના ઉપાશ્રયના વહીવટદાર ( ભઠ્ઠીની ખારી) શેઠ મેાહનલાલ સાંકળચંદ શેઠ સુરજમલ ભગુભાઈ ચુનીલાલ શ્રી લવારની પેાળના ઉપાશ્રયના વહીવટદાર શા. પેાપટલાલ માહનલાલ શ્રી દેવસાના પાડાના ઉપાશ્રયના વહીવટદાર શા. માલાભાઇ જેચંદભાઇ ઝવેરી માણેકલાલ ચુનીલાલ શ્રી આંબલીપાળના ઉપાશ્રયના વહીવટદાર શેઠ કેશવલાલ ઘેલાભાઇ દા. નેમચંદભાઇ શેઠ જેસીંગભાઇ લીલચંદ શ્રી ઉજમષની ધર્મશાળાના વહીવટદાર શેઠ સુરેન્દ્રભાઇ સારાભાઇ શ્રી પાંજરાપેાળના ઉપાશ્રયના વહીવટદાર શેઠ મેહનલાલ છેટાલાલ પાલખીવાળા શેઠ છગનલાલ લક્ષ્મીચંદ શ્રી જૈન મરચન્ટ સે।સાયટીના ઉપાશ્રયના વહીવટદ્વાર Jain Education International શા. ધાળીદાસ ડુંગરશી શા. ડાહ્યાભાઈ મેાતીલાલ શેરદલાલ શ્રી નાગજીભુધરની પાળના વહીવટદાર શા. હીરાલાલ લાલચઢ લાલભાઇની પાળના ઉપાશ્રયના વહીવટદાર શા. ગીરધરલાલ છેટાલાલ શા. માહનલાલ ટાલાલ શા. સકરાભાઇ મગનલાલ શ્રી ઝાંપડાની પાળના ઉપાશ્રયના વહીવટદાર શા. વાડીલાલ મુલચ ંદ શા. પૂજાભાઈ દીપચંદ શ્રી કીકાભટની પાળના ઉપાશ્રયના વહીવટદાર સુતરીઆ સાંકલચંદ ખાલાભાઈ શા. ફકીરચંદ ઇશ્વરદાસ શા. ત્રીકમલાલ ફુલચ ંદ લુણુસાવાડા જૈન ઉપાશ્રયના વહીવટદાર શા. કચરાભાઇ હઠીસીંગ શ્રી શામળાની પાળના (તપાગચ્છ ઉપાશ્રયના) વહીવટદાર શા. નાનાલાલ કેશવલાલ શ્રી સરસપુર ઉપાશ્રયના વહીવટદાર કાહારી ચંદુલાલ મેાહનલાલ શ્રી ખરતરગચ્છના જૈનઉપાશ્રયના વહીવટદાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy