SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ જણાવેલ મુદ્દાઓ કેવા પોકળ છે ?' “ સાહેબ ! આજે અમારા ભ્રમનો ભાંગીને ભૂક્કો થઇ ગયો.'' ‘ભાગ્યશાળી ! અહીં તો આપણે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થઇ ન શકે. એટલું જ વિચાર્યું પરંતુ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ માનવાથી તેઓને પણ કેટલી મુશ્કેલી પડે છે, એ પણ જાણવા જેવું છે.’’ “ધારો કે તેમના મતાનુયાયી કોઇ શ્રાવકને નિયમ છે કે મારે ત્રણે ચોમાસી ચૌદશનો છઠ્ઠ કરવો. હવે જો કા. સુ. ૧૫ની વૃદ્ધિ આવી તો એ શ્રાવક છઠ્ઠ ક્યારે કરશે ? “ જો ચૌદશ અને પહેલી પૂનમ - એમ બે ઉપવાસ (છટ્ઠ) કરે તો જે બીજી પૂનમ છે - તે દિવસે શું કરશે ? પારણું ? તો ફલ્ગુ (ખાલી) પૂનમે ઉપવાસ અને સાચી પૂનમે પારણું ? આ મગજમાં બેસે તેવી વાત છે ? જો બન્ને પૂનમે ઉપવાસ (છટ્ઠ) કરે તો ચોમાસી ચૌદશના પવિત્ર દિવસે શું કરશે ? અત્તરપારણું ? આ પણ ઉચિત નથી. છે આનું કોઇ સમાધાન એમની પાસે ?'' “સાહેબ ! આ વાત તો વાચનામાં તેમણે કરી જ નથી....' 33 t “ ભાગ્યશાળી ! બીજો એક મુદ્દો એ કે ધારો કે કાર્તિક ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001759
Book TitleTithi Vishayak Saral Samjuti
Original Sutra AuthorN/A
AuthorSatya Suraksha Samiti Ahmedabad
PublisherSatya Suraksha Samiti Ahmedabad
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy