________________
રચયિતા
પૂ. ઉપા. શ્રી વિનય વિજયજી મ.સા. છે. તેમાં એમણે ખરતર ગચ્છની સામે ચર્ચા ઉપાડી છે. એ ચર્ચામાં આ પ્રમાણે વાક્ય છે કે, ભાદ્રપ‰ો પ્રથમ ભાદ્રપોપિ અપ્રમામેવ, यथा चतुर्दशीवृद्धौ प्रथमां चतुर्दशीमवगण्य द्वितीयायां चतुर्दश्यां पाक्षिककृत्यं क्रियते तथा अत्राऽपि ॥'
‘ગુજરાતી અર્થ: બે ભાદરવા મહિના આવે, ત્યારે પ્રથમ ભાદરવો અપ્રમાણ જ હોય છે, કેમ કે જેમ બે ચૌદશ આવતા પ્રથમ ચૌદશ અવગણીને બીજી ચૌદશે પાક્ષિક- કૃત્ય આચરીએ છીએ, તેમ અહીં પણ માનવું.’
‘ગુજરાતી અર્થ: બે ભાદરવા મહિના આવે, ત્યારે પ્રથમ ભાદરવો અપ્રમાણ જ હોય છે, કેમ કે જેમ બે ચૌદશ આવતા પ્રથમ ચૌદશ અવગણીને બીજી ચૌદશે પાક્ષિક-કૃત્ય આચરીએ છીએ, તેમ અહીં પણ માનવું.’
‘હા.. સાહેબ ! આ જ વાત આચાર્યશ્રી કીર્તિયશસૂરિજીએ તેમની વાચનામાં રજૂ કરી હતી.'
‘એનો ખુલાસો પણ સાંભળો ! જ્યારે સામેપ્રતિવાદી તરીકે ખરતરગચ્છ છે, અને એને જ્યારે, બે ભાદરવા મહિનાઓમાં બીજો ભાદરવો જ માન્ય ગણાય તે વાત સમજાવવી છે, ત્યારે તેમને સ્વીકૃત માન્યતાનું જ ઉદાહરણ અપાયને? ખરતરગચ્છવાળા બે ચૌદશ માને છે, માટે બે ચૌદશનું ઉદાહરણ
૨૬
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org