________________
શાસ્ત્રની વાતો કરવી અને શાસ્ત્રોને ગટરમાં ફેંકવાની પ્રવૃત્તિથી એ લોકો સુપેરે માહિર છે.
ગજબ કહેવાય સાહેબ!”
તમે જે ચંદનબાળામાં આપેલી વાચનાની વાત કરી છે ને?'
એ વાંચના સાંભળીને આવેલા એક ભાઈ સાથે મારે સારો એવો સંવાદ થએલો.. એ આજ બુકમાં આ પછીના પ્રકરણમાં રજૂ છે.
ખાસ વાંચી લેજો. જરૂર સાહેબ!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org