________________
તેરસની”
તો બસ. તેરસનો ક્ષય કરી દેવાનો એટલે ચૌદશ અને પૂનમ બંને જોડીયા તિથિ અકબંધ રહી અને એ બંને તિથિએ તમે આંબેલ કરી શકશો!”
સાહેબ! બહુ સરસ આપે મારી મૂંઝવણ ટાળી નાંખી.”
વળી એક દિવસ પેલા ભાગ્યવાનને મૂંઝવણ થઈ કેમ કે આ વખતે જન્મભૂમિ પંચાંગમાં પોષ વદ અમાવસ્યા બે બતાવી છે, પરંતુ એમણે તો “વૃતી વીથ તથોરા' ના અપવાદિક નિયમ અનુસાર બરાબર બુદ્ધિ લગાવી કે પર્વતિથિ બે આવે
ત્યારે પાછળની તિથિને પર્વતિથિ અને પૂર્વની તિથિને અપર્વતિથિ. રૂપે કરવી એટલે એમણે બીજી અમાવસ્યાને અમાવસ્યા તરીકે માની પહેલી અમાવસ્યાને ચૌદશ બનાવી. હવે આમ કરવામાં બે ચૌદશ થઈ અને ચૌદશ પણ પર્વતિથિ છે એટલે ત્યાં પણ ઉપરનો નિયમ લગાવી બીજી ચૌદશને ચૌદશ તરીકે માની પહેલી ચૌદશને તેરસ તરીકે બનાવી દીધી એટલે બે તેરસ પછી ચૌદશ અને એ પછી અમાવસ્યા. અને આમ કરી ચૌદશ અમાવસ્યાની જોડીયા પર્વતિથિના બે આંબેલ કરવાના પોતાને નિયમનું બરાબર પાલન કરી શક્યા અને આ વાત વળી ગુરુદેવને પણ જણાવી. ગુરુદેવે આ સાંભળી પ્રસન્નતા વ્યક્ત કરી. અને ધન્યવાદ પણ આપ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org