SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા પડે એ વાત સંગત નથી લાગતી. ને?' ‘તો સાહેબ! ચોથ બે થઈ અને પાંચમ એક થઈ એમ જ “હા, બહુ સરસ સમજ્યા તમે!’ * વળી એકવાર જન્મભૂમિ પંચાંગમાં પૂનમનો ક્ષય આવ્યો. એટલે આ ભાઈ મૂંઝાયા કે હવે શું કરવું? પર્વતિથિનો ક્ષય હોય તો આગળની પર્વતિથિનો ક્ષય કરવો પણ આગળની તિથિ તો ચૌદશ છે. અને એ પણ પર્વતિથિ છે એનો ક્ષય શી રીતે કરવો? મૂંઝવણની વાત થઈ એટલે એ ભાઈએ સીધી જ ગુરુદેવ પાસે રજૂઆત કરી કે સાહેબ! આ વખતે શું કરવું? ગુરુદેવે જરાક હસીને જણાવ્યું! ભાગ્યવાન! બહું સરલ વાત છે. તમને પૂર્વે જે અપવાદ નિયમ જણાવેલો તે યાદ છે ને?' ‘હા! સાહેબ! ‘ ક્ષયે પૂર્વા તિથિ જાર્યાં એટલે પર્વતિથિનો ક્ષય હોય તો એની આગળની- પૂર્વની તિથિનો ક્ષય કરવો.’ < બરાબર!' ‘હા સાહેબ’. ‘હવે પૂનમ પર્વતિથિનો ક્ષય છે તો એની આગળના તિથિ ચૌદશનો ક્ષય કરવો પડશે. પણ એ ય પર્વતિથિ છે તો એની આગળની તિથિ કર્યો?’ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001759
Book TitleTithi Vishayak Saral Samjuti
Original Sutra AuthorN/A
AuthorSatya Suraksha Samiti Ahmedabad
PublisherSatya Suraksha Samiti Ahmedabad
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy