SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ખુશીથી સ્વોકાર કરશે, કારણ કે આ લેખની સંપૂર્ણ જવાબદારી લેખકે પેાતાના જ ઉપર રાખી છે. અન્તમાં વાચકગણને પ્રાના છે કે તેઓ જિજ્ઞાસુપણે મધ્યસ્થભાવે આ લેખને વાંચે, અને હાર્દ સમજે, બુધવારે સવચ્છરી માનનાર તેા શું પણુ ગુરૂવારે સવચ્છરીની શ્રદ્દાવાલાએ પણ જો નિરાગ્રહભાવે આ લેખ વાંચશે તે અમને આશા છે કે તેએ ચાલુ ચર્ચાનું ખરૂં રહસ્ય સમજી શકશે. તથાસ્તુ શ્રી જૈન વિદ્યાશાળા અમદાવાદ, તા. ૧૧-૮-૩૭. Jain Education International સુનિ કલ્યાણવિજય. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy