________________
પહે
પના અર્થ સમજી લીધા હોત તા પર્યુષા તિથિને અપવ કહેવાની કદાપિ ભૂલ કરત નહિ.
૭.
પ્ર॰ સંવત્સરીપ પંચમીથકી ચતુર્થાંમાં ક્યારે આવ્યું ?
ઉ॰ બે હજાર વર્ષની પૂર્વ સ્થવિર શ્રી કાલકાચાર્યે સાતવાહન રાજાના કહેવાથી પાંચમથી ચેાથે કર્યું ત્યાર પછી ચતુર્વિધ સધે ચેાથે જ સવચ્છરી પર્વ માન્ય કર્યું.
૮. પ્ર॰ એક પ્રાચીન ગાથામાં ભગવાન શ્રી મહાવીર સ્વામી પછી ૯૯૩ વર્ષે સાંવત્સરિક પર્વ ચેાથે કર્યાનું જણાવ્યું છે તે બરાબર છે?
ઉ॰ ગાથામાં જણાવેલ સંવત્ બરાબર નથી, કારણકે પાંચમની ચેાથ પ્રતિષ્ઠાનના રાજા સાતવાહનના કહેવાથી થઈ છે. એ વાત સ`સંમત છે, વીર્ સ. ૯૯૩ એટલે વિક્રમ સંવત્ ૧૨૩ થાય, પણ એ સમયમાં પ્રતિષ્ઠાનમાં સાતવાહનનું રાજ્ય તે શું તેને વશ પણ ન હતા. ખરી વાત તેા એ છે કે ચેાથની સવચ્છરી ખીજા કાલકાચાર્યે કરી હતી કે જેમણે વી. સ. ૪૫૩માં ઉજડ઼ેણીમાં ગબિલ્લ રાજાને પદભ્રષ્ટ કરાવ્યા હતા, અને તે પછી આસરે ૮-૧૦ વર્ષે ચાથે સવચ્છરી કરી હતી, આથી ખુલ્લું છે કે ગાથામાં જણાવેલ સવચ્છરીના ૯૯૩એ સમય બરાબર નથી.
૯. પ્ર॰ શાલિવાહન રાજાએ શા કારણે કાલકાચા દ્વારા સંવત્સરી પર્વ આધુ પાછું કરાવ્યું હતું ?
ઉ॰ ભા. શુદિ ૫ ના દિવસે તે દેશમાં ઇન્દ્રમહાત્સવ થતા હાવાથી રાજાને તેમાં ભાગ લેવા પડતા હતા, આ કારણથી તેણે શ્રી કાલકાચા ને કહ્યું કે પંચમીની સંવત્સરીમાં મ્હારાથો તેની આરાધના નહિ થઈ શકે, માટે સવચ્છરી છઠે રાખા તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org