________________
४३
चार दिवस में तिथिकी हानी वृद्धि आवे तो बारस तेरस मेगा करां छां वा दो तेरश करां छां इसका उत्तर के ये बात कोई शास्त्र में लिखी नथी और चोवीसकी सालमें दूज टूटी तीसकी सालमें दो चौथ हुई ते वखतें श्री अमदावाद वगेरेह प्रायें सर्व शहेरमें साधु साध्वी श्रावक श्राविकायें बारस तेरस भेली वा दो तेरशां करी नहि कोइ गच्छमें मतमें दरसनमें शास्त्रमें नहि है कि सुदकी तिथि बदमें ने बदकी तिथी सुदमें हानि वृद्धि करणी किं बहुना आत्मार्थी को तो हठ छोड कर शास्त्रोक्त धर्मकरणो करके आराधक होणा चाहिए xxx
(मिर ०४ १-२) ઉક્ત શ્રી જરસાગરજીના હેડબિલની એક ખાસ વાત ઉપર અમો વાચકગણુનું ધ્યાન ખેંચવા માગીયે છીયે અને તે આ કે આજકાલ આગ્રહને વશ થઈને શ્રી સાગરાનન્દસૂરિજી પર્વની હાનિવૃદ્ધિમાં તે પહેલાંની અપર્વ તિથિની હાનિવૃદ્ધિ કરવાનું જણાવે છે અને “બે તિથિઓ ભેગી થઈ” એમ બોલવામાં પણ પાપ માને છે, જ્યારે તેમના જ ગુરૂ શ્રી જવેરસાગરજી જે તિથિની હાનિવૃદ્ધિ હોય તેની જ હાનિવૃદ્ધિ કરવાનું અને ક્ષય પ્રસંગે બે તિથિ ભેગી કરવાનું પિતાના હેડબિલમાં ખુલ્લું જણાવે છે, જુઓ તેમના નીચેના શબ્દો
"श्री हीरप्रश्नमें पिण कहा है कि जो पर्युषणका पिछला चार दिवसमें तिथिका क्षय आवे तो चतुर्दशीथी कल्पसूत्र वाचणा जो वृद्धि आवे तो एकमथी वाचणा पथी पिण मालम हुआ की जेम तिथिकी हानि वृद्धि आवे ते तेमज करणी वास्ते अबके पर्युषणमें एकम दुज भेली करणी" (૭) એ રૂઢિયા હવે છોડવો જોઈએ
ઉપરોક્ત હેડબિલો વાંચવાથી વાંચકગણ સમજી શકશે કે પાછલા વખતના ગચ્છપતિ ગણાતા શ્રી પૂજ્ય તિથિક્ષય વૃદ્ધિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org