________________
ર
પણ શ્રી સાગરજી અથવા ગુરૂવારે સ’વચ્છરી કરવાના હિમાયતી કોઇ પણ આચાર્ય અથવા વજનદાર સાધુ અમ્હારી સાથે મૌખિક અથવા લિખિત શાસ્ત્રાર્થ કરવા ઈચ્છે તેા અમે તૈયાર છીયે.
૯. પ્ર૦ ૫૦ ભવાનીશકર શર્માએ ગુરૂવાર પક્ષ તરફથી બુધવારપક્ષને શાસ્ત્રાની ચેલેજ આપી ત્યારે તેની સાથે શાસ્ત્રાર્થ કરવાને બુધવાર પક્ષ તરફથી કોઇ તૈયાર થયું હતું ?
ઉ॰ ૫. ભવાનીશંકરની તપાસ કરાવતાં જણાયું કે તે કોઈ એકાર માણસ છે. ગુરૂવારપક્ષ તરફથી તેને કાઈ એ નીમ્યા નથી પણ કેટલાક યુવકસધના માણસાને પક્ષમાં લઇ શ્રી નેમિસૂરિજીના સંઘાડાના મુનિ વલ્રવિજયજી અને તેમના ભક્તોએ અમદાવાદમાં ઉત્તેજના ફેલાવી કીચડ ઉડાડવાની સ્થિતિ ઉભી કરવાના વિચારથી તેને ઉભા કર્યાં હતા, આ સ્થિતિમાં આવી બિનજવાબદાર વ્યક્તિની સાથે માધાફેડ કરવામાં ઉતરવું એના જેવાઓનું જ કામ હતું, છતાં બુધવાર પક્ષના અમુક ગૃહસ્થાએ તેને ગુરૂવારના કોઈ પણ આચાર્યના પ્રતિનિધિત્વની સાથે શાસ્ત્રા માટે લલકાર્યાં હતા, પણ આમ તેમ કાંકાં મારવા છતાં તેને ગુરૂવાર પક્ષના કાઈએ પ્રતિનિધિત્વ ન આપવાથી તે સ્વય' સુપ થયા હતા.
૧૦૦. પ્રશ્ન પૂરું પા. વાવૃદ્ધ આચાર્ય શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજી, શ્રી વિજયદાનસૂરિજીના સધાડાના દાક્ષિણ્યને લીધે બુધવાર પક્ષમાં ભલ્યાનું કહેવાય છે તે યથાર્થ છે કે ?
ઉ॰ લેાકેાની એ ધારણા તદ્દન ખોટી છે, આચાય શ્રી કોઈના દાક્ષિણ્યથી અથવા કોઈના કહેવાથી બુધવારે સવચ્છરો કરવા ધારે છે એમ નથી પણ તેમને પાતાને જ એ વસ્તુ ખરી લાગવાથી તેમ કરવાના નિર્ણય કર્યોં છે, કેમકે સ, ૧૯૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org