SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના વત્ ૧૯૯૦ ની સાલમાં અમદાવાદ ખાતે ભરાએલ સંવત જૈન શ્વેતામ્બર મૂર્તિ પૂજક સાધુ–સમ્મેલન ' એટલે વીસમી સદીના જૈન ઇતિહાસનું એક પાનું. આ અગત્યનું પાનું જાળવી રાખવા માટે, સમ્મેલનની ૩૪ દિવસની કાર્યવાહી, અને તેની સાથે સંબંધ ધરાવતા આગળ પાછળને ઇતિહાસ—એ મધું પુસ્તકાકારે બહાર કરવાનું જે કા ભાઈ ધીરજલાલ ટાકરશી શાહે માથે લીધું છે, એ તેમની, સમ્મેલન પ્રસંગની સેવામાં વધારા કરે છે. ભાઇ ધીરજલાલે “ ' સાધુ સમ્મેલન પણ રીતે એ સમ્મેલન સફળ કેમ થાય ? પવિત્ર સાધુ સંસ્થા પેાતાના ઉચ્ચ સ્થાને પાછી સ્થાપિત કેમ થાય? એ પવિત્ર મુનિરાજો દ્વારા, જૈન સમાજના સળગતા પ્રશ્નનેાના નિકાલ ક્રમ આવે? એ વાતને લક્ષ્યમાં રાખી, અનેક લેખા લખીને જે કંઇ સેવા કરી હતી; એની જ પાદપૂત્તિ રૂપે સમ્મેલનને આખાયે ઈતિહાસ બહાર પાડવાનું સાહસ તેએ કરી રહ્યા છે, અને તે બદલ તેઓ ખરેખર વખતે, કાઇ જૈનધર્મની ધન્યવાદને પાત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy