________________
વલાવાતુ' વાતાવરણ
“ આ પ્રસ ંગે મુનિસંમેલનના પ્રયત્નકર્તાઓને એક વધુ સૂચના કરવી આવશ્યક સમજું છું; અને તે એકે બિહાર, એરીસા અને મિથિલા આદિ પ્રાન્તામાં ધરતીક'પથી જે કાળા કેર વર્તાયા છે; અને હજારા માનવબંધુઓની જાનમાલની જે ખુવારી થઈ છે, એ કાઈથી અજાણી નથી. આજે આખા દેશમાં એ કરુણુ બનાવ પ્રત્યે હમદર્દીના પાકારા થઇ રહ્યા છે. લાખા રૂપિયાનાં કુંડ એ આફતમાં ફસાએલા બંધુઆને સહાયતા થઈ રહ્યા છે. ટૂંકમાં કહીએ તે આખે દેશ દુ:ખનાં અશ્રુ સારી રહ્યા છે, આવી અવસ્થામાં સમેલન માટે આવનારા આચાર્યો કે સાધુઓનાં સામૈયાં કરીતે ભૂલેચૂકે પણ જગત તરફની કાળી ટીલી વહેારવામાં ન આવે. આવા કરુણ પ્રસંગે સામૈયાં કે જમણા–તાકારશિયા ન જ શામે, જો આ ભુલ કરવામાં આવશે, તેા જગતની દ્રષ્ટિએ જૈનસમાજની નિષ્ઠુરતાની કહેણી રહી જશે. અને ત્યાગી સાધુઓને માટે એમ જરૂર કહેવાશે કે ભયંકર કાળા કર વખતે પશુ જૈન ધર્મના ત્યાગી સાધુએ પાતાનાં માન–પાનને જતાં કરી શકતા નથી. આશા છે કે આ સંબધી જરૂર વિચાર કરવામાં આવશે.
""
આ ઉહાપેાહના પરિણામે યા બીજા કારણે પણ્ શ્રી વિજયનેમિસૂરિ અમદાવાદના રસ્તે કાર્ડ મુકામે આવે, ત્યારે સાગરાનંદસૂરિજી તથા વિજયદાનસરિ અથવા તેમના અભાવે પ્ રામવિજયજી ત્યાં મળે અને કેટલીક મંત્રણા કરે, તેવા લાગતાવળગતાઓ તરફથી પ્રયત્ન થયા; પરન્તુ તે નિષ્ફળ ગયા.
તા. ૧૫-૨-૩૪ ના રાજ એગણત્રીસ ઠાણાં સાથે વિહાર કરતા શ્રી વિજયનેમિસૂરિ કાઠે આવી પહોંચ્યા, પણ સાગરાનંદ
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org