________________
આમંત્રણ ને તૈયારીઓ ગ્રહણ કરેલા સાધુવેષને આ અને રૌદ્ર ધ્યાનથી વગેાવતા સાધુએની સાન ઠેકાણે આવત. શ્રી હરિભદ્રસૂરિ અને શ્રી યશેાવિજયજી જેવાને સત્યનેા રાહ બતાવનાર પવિત્ર મૂર્તિ, આજના જૈનાચાર્યો, ગચ્છાધિપતિઓ, રિવો, શાસનચૂડામણિ, કવિકુલિકટ, વ્યાખ્યાનવાચસ્પતિઓ વગેરેના અકારે ઉતારવામાં અને પન્યાસા (અને મારા એક તેાતા મિત્ર કહે છે તેમ પુન્ય નાસા) નુ પુન્ય નાસતાં અટકાવત.
“અસ્તુ. હજી પણ સંમેલનના સંચાલકે! સાધ્વીને આમંત્રી શકે છે. ભગવાન મહાવીરે તે ચતુર્વિધ સંઘમાં સાધ્વીઓને સ્થાન આપી તેમને ઉચિત પદે સ્થાપેલ છે. પરંતુ આપણા સંમેલનના સંચાલકે પ્રભુ મહાવીરે નિયત કરેલા સ્થાન ઉપરથી સાધ્વીઓને ઉથલાવી પાડી, તેને સ્થાનભ્રષ્ટ કરી, ભગવાનની આજ્ઞા ઉથાપવા માગતા હોય તેા ભલે ઉથાપે.”
આમ અનેક ચર્ચાઓ પેદા થવા છતાં એ સબંધમાં મૌન જ સેવવામાં આવ્યું અને જે નીતિ સ્વીકારવામાં આવી હતી તે રીતેજ સમેલનના કામને આગળ ધપાવવામાં આવ્યું.
Jain Education International
ઇ
४१
For Private & Personal Use Only
www.jainelibrary.org