________________
સંમેલન પછીના બનાવે સં. ૧૯૯૨ ની સાલના પ્રારંભમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક સમુદાયમાં લગભગ પચીસ આચાર્યો હતા. (૧) શ્રી વિજયનેમિસૂરિ (૨) શ્રી સાગરાનંદસૂરિ (૩) શ્રી વિજયવલ્લભસરિ (૪) શ્રી વિજયેન્દ્રસૂરિ (૫) શ્રી વિજયસિદ્ધિસૂરિ (૬) શ્રી વિજયનીતિસૂરિ (૭) શ્રી વિજય મેહતસૂરિ (૮) શ્રી ભૂપેન્દ્રસુરિ (૯) શ્રી વિજય શાન્તિસૂરિ (૧૦) શ્રી વિજયભદ્રસુરિ (૧૧) શ્રી રિદ્ધિસાગરસૂરિ (૧૨) શ્રી કૃપાચંદ્રસૂરિ (૧૩) શ્રી વિજયસૂરિ (૧૪) શ્રી વિજયનંદનસૂરિ (૧૫) શ્રી વિજયદર્શનરિ (૧૬) શ્રી વિજયવિજ્ઞાનસુરિ (૧૭) શ્રી વિજયપ્રેમસૂરિ (૧૮) શ્રી વિજયલબ્ધિસૂરિ (૧૯) શ્રી વિજય મેધસૂરિ (ર૦) શ્રી વિજયમાણિક્યસિંહસૂરિ (૨૧) શ્રી જયસુરિ (૨૨) શ્રી વિજયહર્ષસૂરિ (ર૩) શ્રી જ્યસાગરસૂરિ (૨૪) શ્રી હરિસાગરસૂરિ (૨૫) શ્રી વિજયનકસૂરિ
થોડા વખત પછી શ્રી માણેકમુનિએ શ્રી જયસૂરિની આજ્ઞાથી પિતાને શ્રી માણિજ્યચંદ્રસૂરિ તરીકે અને સૌભાગ્યવિજયજી નામના સાધુએ પિતે પિતાને વિજયસૌભાગ્યસુરિ તરીકે જાહેર કર્યા. ખાંતિમુનિજીને પણ આ જ અરસામાં આચાર્યપદવી આપવામાં આવી. અને આ રીતે પદવીઓની છૂટા હાથે લૂંટાલૂંટ ચાલી તે પહેલાં આચાર્યોની સંખ્યા અઠ્ઠાવીસની થઈ. - વૈશાખ માસમાં પદવીઓએ ઉપાડે લીધે. અને તેમાં નીચે મુજબ વધારે થયે–– " સુદ ૧ ને દિવસે ઉ૦ દેવવિજયજી તથા મહીસાગરજી કાઠિયાવાડમાં નવા ગામમાં સંઘસમક્ષ આચાર્ય બન્યા
સુદ રને દિવસે શ્રી મેહવિજ્યજી અને શ્રી ધર્મવિજયજી પાટણમાં આચાર્ય બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org