________________
પ્રકરણ ૪ શ્
સમેલન પછીના બનાવા
મધુસંમેલનમાં થયેલા ઠરાવાને કેવા કરુણુ ફૅજ થયા, તે ગત પ્રકરણમાં જોઇ ગયા. પરંતુ જે અગત્યની બાબતા માટે સંમેલને મૌન સેમ્યું અથવા સદિગ્ધતા રાખી અને ઠરાવ પાલન કરાવનાર કાઇ સત્તા ન નીમી, તેનાં કેવાં માઠાં પરિણામે આવ્યાં, તે સમેલન પછી ત્રણ જ વર્ષમાં બનેલા બનાવામાંથી જોઇ શકાય તેમ છે.
સ. ૧૯૯૨ની સાલમાં વૈશાખ સુદ ૬ તે દિવસે ઉપા શ્રી રામવિજયજીને મુંબઇ ખાતે આચાય પછી આપવાનું નક્કી થયું. એ સમાચાર બહાર આવતાં ચારે દિશાએ પદવી પ્રદાનના પ્રબળ પવન ટુંકાઇ ગયા, તે અનેક આચાર્ય પદવીએ નક્કી થઈ. પદવીએ સંબધમાં છેલ્લાં કેટલાએક વર્ષોથી તાફાના ચાલુજ હતાં; છતાં તે સંબધી સાધુ સમેલને મૌન સેવ્યું અને તેનું જ આ પરિણામ હતું, કે પીધેલા આ યેાગ્યાયેાગ્યતા ભૂલી, નિરંકુશ બની પદવીઓની લૂટાલૂ ટ
કવા લાગ્યા.
Jain Education International
૪૮
For Private & Personal Use Only
www.jainelibrary.org