________________
કરાવનો ભંગ લાલ ભેગીલાલ નામના ગૃહસ્થને છાનીમાની દીક્ષા આપી, કે જે ગૃહસ્થ કેવલ ૧૯ દિવસ દીક્ષા પાળી; મહેસાણાથી એક રાત્રે વેશ છેડી પલાયન થઈ ગયા.
ત્યાર પછી જાવાલમાં સમેલનના મુખ્ય સૂત્રધાર ખૂદ વિજ્યનેમિસુરિજીએ એક ગૃહસ્થને સંમતિ વિનાની દીક્ષા આપવાને પ્રયાસ કર્યો અને મોટું તેફાન થયું. પિલિસપાટી હાજર થઈ મામલે વધુ ગંભીર થતે મહામહેનતે અટકી ગયો. પાછળથી તે ગૃહસ્થની પત્નીને રૂા. ૧૩૦૦ની રકમ આપી શાત પાડવામાં આવી, ને દીક્ષા દેવાઈ એમ કહેવાય છે.
કચ્છમાં શ્રી રવિચંદ્રજીએ ભચુ જગશી નામના ગૃહસ્થને દીક્ષા દેવા અને પતિ-પત્નીને ભાઈ બહેન તરીકે ઓળખાવવા કરેલા પ્રપંચે એ પણ સમાજમાં સનસનાટી ફેલાવી દીધી હતી.
આ પ્રસંગોને પણ વિસરાવે તેવા કિસ્સા મોરબીમાં બાઈ જયાને બ. પતિને ઘણું સમજાવવા છતાં પિતાને રઝળતી મૂકી, દીક્ષા લેવા બદલ તે ઘાસલેટ છાંટી બળી મૂઈ.
પાનસર મુકામે શ્રી સાગરાનંદસૂરિએ શુભમુહૂર્ત અને પ્રશસ્ત સ્થાનની દરકાર કર્યા વગર બે સગીર બાળકોને દીક્ષા આપી.
ચાણસ્મા ખાતે મુનિ રામવિજયજીના શિષ્યએ અમદાવાવાદના કાળુશીની પિળના બે યુવકોને સ્ટેશનથી ઉપાશ્રયે આવ્યા બાદ એક કલાકમાં જ દીક્ષાનાં કપડાં પહેરાવી દીધાં.
શ્રી વિલબ્ધિસૂરિજીએ શિહેરની બે બાળાઓને દીક્ષા આપી, ને ધર્મવિજ્યજીએ અમદાવાદના શેરદલાલ લાલભાઈ જેશીલાલના નાની વયના ભાઈ જયંતીલાલને લીચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org