________________
પૂર્વરંગ
મુનિ સમેલન ભરવું જરૂરનું છે. સાધુ સંસ્થા તરફ લેકેને વધતા જતે અભાવ, સાધુઓમાં વધતી જતી શિથિલતા, દિવસે દિવસે ક્રિયાકાંડ ની અંદર પડતા જતા મતભેદે, પુસ્તકશિષ્ય-ઉપકરણ અને ઉપાશ્રયાદિમાં વધતી જતી મૂર્ણઓ, જીવતાં આવતાં પણ પોતાની મૂર્તિઓ બેસાડવાની તમન્નાઓ, એક અથવા બીજે બહાને પુછપતિ બનવા માટે થતા પ્રયત્ન, “દુનિયા આખી મને વંદન કરે, પરંતુ મારે એક ન્હાનામાં ન્હાને–અરે આજ થયેલે સાધુ પણ ગમે તેવા વયેવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ કે ચારિત્રવૃદ્ધને પણ વંદન ન કરી શકે !” આવાં બોટા અભિમાને, ગામેગામ પિતાના ભક્તો વધારવા માટે થતા કલેશ, પિતાની ઈચ્છા પ્રમાણે સંધમિલકતને વ્યય કરાવી સંધના સંપમાં પડતા પક્ષભેદો, સમાજના ઉદ્ધાર માટે થઈ રહેલી બેદરકારીઓ, પક્ષમાંથી ગૃહસ્થામાં પણ દિવસે દિવસે વધતા જતા પક્ષો, પિતાને જ કક્કો ખરો કરાવવા માટે થતા આગ્રહ, તેના માટે ઉત્સર્ગ કે અપવાદ સંબંધી ભૂલાઈ રહેલાં ભાન; આ બધું જોતાં ખરેખરી રીતે મુનિસમેલન પદ્ધતિસર થાય તો જ સફળતા મળી શકે.
“સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવે તે મુનિ સંમેલન માટે જે મુખ્ય ભયનાં કારણે માનવામાં આવે છે, તે આ છે –
૧ મુનિ સંમેલન ભરીને શું અમુક કેઇનું આધિપત્ય સ્વીકારાવવાને તે પ્રયત્ન નહિ થાય ?
૨ મુનિસંમેલનને બરાબર સમય ઉપર જ કેાઈ પિતાને કક્કો ખરે કરાવવા અમુક પાસે ફેંકીને બધું ગબડાવી મારશે તો ?
૩ મુનિસંમેલનમાં અમુક જ વિષયો ચર્ચવામાં આવે છે અમુક અગત્યના વિષયો મૂકી દેવામાં આવે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org