________________
પદ્માક્ અવલાકન
ગ્રુપેામાં સંમેલનમાં સાધુઓનું જવું, આ બધા ઇતિહાસ વમાનપત્રાની ફાઇલેમાં મૌજૂદ છે. અહીં તા આપણે માત્ર એટલા જ વિચાર કરીએ કે સમ્મેલન' થયું હતું શા શાટે ?
સમ્મેલન ભરાવા અગાઉ આ પ્રશ્નના સંબંધમાં આખીએ જનતામાં જુદી જુદી અટકળા થતી હતી. બલ્કે હું કહીશ કે એક મેટામાં મેાટા આયાથી લઈને એક અદનામાં અના સાધુને પણ નિશ્ર્ચયાત્મક ખબર નહિ હતી, કે સમ્મેલન શા માટે ભરવાનું છે? એથી આગળ વધીને કહું તે। નિયંત્રણ કરનાર ખૂદ નગરશેઠને પણ નિશ્ર્ચયાત્મક ખબર ન હતી, ‘સમ્મેલન શા માટે ભરાય છે!’એમણે તે સૌને લગભગ એ જ જવાબ આપ્યા હતા, કે ‘આપ સૌ પધારા! આપને બધાને ફીક લાગે તે કરજો ! અસ્તુ.
<<
ગમે તેમ પણુ સંમેલન થયું. ચોત્રીસ દિવસ ચાલ્યું, તે વિખરાયું. સમ્મેલનની નિમત્રણપત્રિકામાં એમ અવસ્ય જણાવવામાં આવ્યું હતું, અનિચ્છનીય વાતાવરણ શાન્ત ફરવા આ સંમેલન ભરાય છે. આ ઉદ્દેશની સિદ્ધિ માટે ૩૪ દિવસ સુધી ખેડકેા ભરાઈઃ અનેક વાટાઘાટા થઇ, અનેક કિમિટ નીમાઈ, છેવટ નવની કિંમિટ પર બધા ભાર નાખવામાં આવ્યું. અને એ નવની કમિટિએ ૧૧ ઠરાવા બહાર પાડ્યા, ને સૌ વિખરાયા, પણ વાતાવરણ શાન્ત થયું છે કે કેમ, કરવાના રહે છે.
એ ‘ અનિચ્છનીય
'
એને વિચાર હવે
કાયદા શે થયા ?
“ સમ્મેલન ભરવાથી જે મેટામાં માટે કાઈ ફાયદા થશે.
૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org