________________
પૂર ગ
સધને વિનંતિ કરવામાં આવે છે, જે અમદાવાદના શ્રી સંધ તરફથી કેટલાક ગૃહસ્થા સાથે અમેએ શ્રી સિદ્ધક્ષેત્ર (પાલીતાણા) મુકામે પૂજ્ય આચાર્ય શ્રી વિજયનેમિસૂરિશ્છને વિનંતિ કરી અને વીર સ. ર૪૦ના ફાગણ વદ ૩ ને રવિવાર તા. ૪થી માર્ચ ૧૯૩૪ ના રાજથી રાજનગર-અમદાવાદમાં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસંમેલન ભરવાનું નક્કી કર્યું છે, માટે આપના ગામમાં વિરાજતા તેમજ વિહારમાં આવનાર
પૂજ્ય મુનિમહારાજાઓને અમદાવાદ તરફ વિહાર કરવા
વિનતિ કરશે જી.
લિ. સેવક,
કસ્તુરભાઈ મ. નગરશેઠ
તા. ક્ર. પૂજ્ય મુનિમહારાજાને વિનતિપત્ર મોકલતાં વિલ'બ થાય. તેથી આ ખબર જલદીથી મળે તેવી અગત્યતા લાગવાથી છાપા મારફત આપી છે.
વડાવીલા,
અમદાવાદ
૨૭-૧૨-૨૩
આ નિવેદન બહાર પાડયા પછી શ્રીમાન નગરશેઠે કેટલાક આચાયૅને જાતે મળીને આમંત્રણ આપ્યાં અને બીજા કેટલાક આચાર્ય તથા સાધુઓને અમદાવાદના પ્રતિષ્ઠિત ગૃહસ્થા દ્વારા આમ ત્રણ આપવામાં આવ્યાં.
પરંતુ આ જાતની એકપક્ષીય કાય વાહીથી જનતામાં ભારે ઉહાપા શરૂ થયેા. તેના ક્રાઇપણ જાતના ખુલાસાઓ આપવામાં આવ્યા નહિ; એટલું જ નહિ પણ ભાવનગરથી પ્રગટ થતું ‘ જૈન ’ સાપ્તાહિક અને અમદાવાદથી પ્રગટ થતુ ‘વીરશાસન’આ સબંધમાં કાઇપણ જાતની ચર્ચા
Jain Education International
૧૮
For Private & Personal Use Only
www.jainelibrary.org