________________
દિવસ રાત્રીસમા ફેંસલા પશુ આ અંકમાં વાંચક્ર જોઈ શકશે; એટલે એ નિમિત્તે હવે દૈનિક વધારે કાઢવાની આવશ્યકતા નથી. અને એથી અમે હવે પછી દૈનિક વધારા કાઢવાનુ` બંધ કરીએ છીએ. જ્યારથી દૈનિક વધારા નીકળવા શરૂ થયા ત્યારથી જનતાએ જે અપૂર્વી મમતાથી આ પ્રકાશનને વધાવી લીધું છે, તે માટે અમે સના આભારી છીએ. જૈનસમાજના બાળકાથી વૃદ્ધો સુધી અને કન્યાએથી મેાટી ઉમ્મરની સ્ત્રીએ સુધી અમારા આ પ્રકાશને સહુને વમાનપત્રા વાંચતા કરી દીધા છે, એ અમે અમારા અનુભવથી જોયું છે અને એથી જૈનસમાજમાં એક સારા દૈનિકની આવશ્યકતા જે અમે લાંબા વખતથી સ્વીકારતા હતા, તે મતને પુષ્ટિ મળી છે. જો સારામાં સારા પ્રચારવાળું એક દૈનિક જૈનસમાજમાં ચાલતું હોય, તા એ આખીએ જૈનસમાજને વર્તમાન સ્થિતિથી બરાબર વાંક રાખી શકે, ચેતનવતે બનાવી શકે અને પ્રચંડ સંગઠન પણ સાધી શકે; પરન્તુ એ માટે પ્રારભમાં મજબૂત પીઠબળ જોઇએ. અનેક જાતની મુશ્કેલીઓ વચ્ચે પણ અમે ગ્રાહકાને આપેલા વચન મુજબ નિયમિત રીતે વધારા! બહાર પાડી શક્યા છીએ તે માટે જરૂર આનંદ થાય છે. અને હવે પછી પણ પ્રસંગ સાંપડે અમારાથી બનતી સેવા કરીશું, એવી અમે વાચાને ખાત્રી આપીએ છીએ. વગેરે.
tr
""
Jain Education International
ન
૨૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org