SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસ ત્રીસમાં વિજયનેમિસુરિજીએ પણ વળતો જવાબ એવો આપ્યો કે “ભલે, તે વીસ કલાક અમે રાહ જોઈશું. નહિતર છ ના દિવસથી બધા વિહાર કરીશું.' સહુના મનમાં આ વખતે વિષાદ અને નિરાશાનાં વાદળ છવાયાં. મહિના સુધી એક ભીષણ યુદ્ધ લડયા પછી યોદ્ધાઓને નિષ્ફળતાને કારણે રણક્ષેત્ર છોડવું પડે, એવી દશા સહુની થઈ પડી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy