________________
કાર્યવાહી - વલભસૂરિજી–સમાજને અનુકુળતા હોય તે આપણને વાંધે શું ?
પં૦ રામવિજયજી–સાક્ષી આપનાર એક પણ દાખલો પુરવાર કરી શક્યા નથી, એમ ગોવિંદભાઈ પિતાના રિપોર્ટમાં લખે છે. બાળદીક્ષામાં પણ લાભ થયા છે તેમ લખે છે.
વલ્લભસૂરિજી–આ માટે સમાજને પ્રતિકુળતા નથી તે આપણને વાંધો નથી જ.
પં. રામવિજયજી–હું તે સમાજના મોટા ભાગને માટે કહું છું. વલ્લભસરિજી—તે માટે ભાગ નાના ભાગને સમજાવી લે.
પં. રામવિજયજી-એમ બને તેમ નથી. આ વીશ હજારની વસતીવાળા અમદાવાદમાં એક જ ધીરજલાલ ( ધીરજલાલ ટેકરશી શાહ, તંત્રી ઃ જેન જ્યોતિ) સાધુ સંસ્થાને માટે બેફાટ લખે છે. શરૂઆતમાં બે ત્રણ ફકરાઓ તે એકદમ નિંદાના હોય છે. તેને કોઈ સમજાવી શક્યું નથી તે પછી થોડા ભાગને કેણુ સમજાવી શકે? બીજે દાખલે મહાસુખભાઈ ચુનીલાલે લખેલો “અમૃતસરિતાને છે. હું વડોદરામાં
જ્યાં જ્યાં અધિકારીઓને મળે, ત્યાં ત્યાં એની બે નકલે તે પડેલી હતી જ. આપણે એમના પર કેસ કરવા ક્યાં જઈએ? એથી તે આપણું ફજેતી થાય.
વિદ્યાવિજયજી–તો આપણે એક ગૃહસ્થનું કમીશન નમવું જોઈએ અને તેમની આગળ ધીરજલાલ તથા મહાસુખભાઈ વગેરેને બોલાવીને તપાસ કરવી જોઇએ.
વલ્લભસરિ–અત્યાર સુધીમાં જેમણે જેમણે સાધુઓની નિંદા કરી છે, તે બધાને બેલાવવા જોઈએ અને તપાસ કરતાં
૧૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org