________________
દિવસ વીસમા વિદ્યાવિજયજી મને "કાએ કહ્યું છે, કે આ મંડપનું સ્થાન છેડાય તે સારું. અહીં બેસીને આપણે કંઇ કરી શકવાના નથી. ખીજી તરફથી અહીં ગરમી પણુ બહુ પડે છે અને ગરમી સહન કરીએ પશુ, ઉપરથી આપણા નિમિત્તે ગૃહસ્થાને ભાડુ કરવું પડે છે. કદાચ આ એક જ મંડપ રાખી બહારને મંડપ ગૃહસ્થા વધાવી લે, તા આ મંડપ ખેડા લાગે. આ માટે કાઇ ઉપાશ્રયમાં અથવા કોઇ ગૃહસ્થના હૂઁાલમાં એસવાનું રાખીએ તા સારું. અને મારી પણ એ દરખાસ્ત છે, કે હવે શાઓની ચર્ચા આવવાની નથી; માટે ૩૦ સભ્યા બેસે અને કામ કરે; એટલે મ્યુ॰ ની તેટીસ પણ નહિ આવી શકે.
નેમિસૂરિજી—નગરશેઠને પૂછીશું. ને એવું કાઈ સ્થાન હશે તે ત્યાં ખેસીશું.
છેવટે રાજની માફક એક વાગે ભેગા મળવાનું ઠરાવી સભા વિસર્જન કરવામાં આવી હતી.
સારાંશ
પરિવર્તન અને દેશકાળની ચર્ચા થઈ.
૧૧
Jain Education International
ઇ
૧૬૧
For Private & Personal Use Only
www.jainelibrary.org