________________
કાર્યવાહી
સાગરાનદસૂરિજી—બ્રિટિશમાં કાયદા આપણે લીધે થાય છે. તમે અને મેં બગાડયું છે, સુધાર્યું નથી. ( ધ્વવિજયજી આ વખતે વચમાં ખેલતા હતા તે પ્રતિ ) હવે રહેવા દે તે ભાઈ ! મારે નથી ખેાલવું આજે.
હૈનમુનિજી—મને સાચુ' કહેવા ઢા કે એ વ્યક્તિના ઝગડા છે, તે મટી જાય તે! આખા સમાજમાં શાંતિ થાય તેમ છે. મને ગમે તે દંડ આપા, પણ હું તે સાચું કહું છું.
વલ્લભસૂરિક્રાણુ વ્યક્તિ છે ? નામ લે! તમુનિ—એક તા આપ અને બીજા દાનસૂરિજી. ૫૦ રામવિજય અમારા ઝગડા અમે પતાવી લઈશું, તમારે ખેલવાની જરૂર નથી. અમે અમારું પતાવી લઈશું. મતભેદ હાઇ શકે. એમને અને અમારે મતભેદ હશે, પણ અમારા મતભેદથી સમેલન થયું છે; એ વાત ખોટી છે. અઢાર દિવસમાં કામ નથી થયું તે બધાને લાગે છે.
વિદ્યાવિજયજી—(હેતમુનિજીને) સંમેલનમાં કાઇ વ્યક્તિનું નામ લેવું ઉચિત નથી. તમે વારંવાર વચમાં ખેલા છે તે ઉચિત નથી. આવી રીતે કાઇના નામથી આરાપ કરવા તે ઠીક નથી. અહીં તા ઘણાઓના મતભેદ હશે. આવી રીતના આક્ષેપ માટે તમારે વિચાર કરવા જોઇએ. તમને તેમ કહેવાના કઇ હક્ક નથી.
નંદનસૂરિજી—સમય સવારના થાય એમ બધાની ઇચ્છા છે. રંગવિમળજી—સવારે અને બપોરે બે વખત કા. શાસન માટે કષ્ટ સહન કરા.
૫૦ રામવિજયજી—સવારે દોઢ કલાક જ સાધુઓને મળે છે. આય'બિલની ઓળી ચાલે છે. ઘેાડા વખતમાં કઇ પણ કામ થશે નહિ.
Jain Education International
૧૬૦
For Private & Personal Use Only
www.jainelibrary.org