________________
કાર્યવાહી
ફાવતું લખવાની છૂટ છે.' એ મતલબના અંતે પક્ષમાંથી ઉગારા નીકળવા લાગ્યા. હજી આગલા દિવસ સુધી છાપામાં ત્રીસની સહી વિના આવનારા લખાણને અયેાગ્ય, એકપક્ષી અને બિનજવાબદાર ઠરાવી દેવાના ઝંડા પકડનારાઓ, પોતે જ આમ છાપામાં એકપક્ષીય સમાચાર છપાવવાની તરફેણમાં કઇ રીતે ખેલે છે, તે સમજી શકાતું નહેતું.
એક કલાકની આવી ભાંગતા. પછી, ને આજકાલના એક સાધુના ડાકુ· ધુણાવવા માત્રથી, ચાર ઉપર વિશ્વાસ મૂકી, સહુ હતાશ હૃદયે મંડપમાંથી બહાર નીકળી ગયા. એ વખતે લગભગ અઢીને સુમાર થયા હતા. હવે ચારની કિમિટ કરાવે ઘડીને લાવે ત્યારે જ બધાને મળવાનું હતું.
સારાંશ
ખરડા ઘડનારી કિમિટ નીમાઇ.
આમ મેટાઓએ પાતાના માર્ચથી ભાર ઉતારી નાખ્યા, અને જુવાન ટાળીને માથે નાંખ્યું.
પ્રકી
છાપા સામેની જેહાદના ભંગ જેહાદ કરનારાઓને હાથે જ થયેા, એટલે છાપાના સમાચાર સામે સ ંમેલનમાં જેહાદ જગવનારા ‘નવભારત'માં પ્રગટ થયેલ સમાચારે ચૂપ થયા, પણ કેટલાક ગૃહસ્થા દ્વારા, અત્યાર સુધી એકધારી વિગત જનતા સામે રજૂ કરનાર ‘જૈન જ્યેાતિ’ના દૈનિક વધારા સામે પ્રચારકાર્ય થવા માંડયું.
Jain Education International
Ø
૧૨૮
For Private & Personal Use Only
www.jainelibrary.org