________________
દિવસ તેરમે ચેલેન્જની ચર્ચા
ભક્તિવિજયજી–પણ ત્રીશની સહી વગરની અસર નહીં થાય. આ લખ્યું છે કે “ચેલેન્જ ફેંકયું છે. જ્યાં ચેલેન્જ છે? (એમ કહી તેમણે સંદેશ પેપર બહાર કાઢયું)
ઉ૦ દેવવિજ્યજી–શ્રી વિજ્યવલ્લભસૂરિજી ગઈ કાલે જે બેલ્યા હતા, એને અર્થ ચેલેન્જ જ થાય.
પં. રામવિજ્યજી–સાધુઓમાં એકમતી હોય તો સારું થાય. વલ્લભસૂરિજી-ક્યાં છે એકમતી ? પિતાના ચેલામાં પણ ક્યાં એકમત છે ?
(આ વખતે શ્રી રંગવિમળજીએ રિપિટર રાખી બધા સમાચારે પ્રકાશિત કરવા કહ્યું.)
વલ્લભસૂરિજી—શાસ્ત્રોમાં લખ્યું છે તે બધાને મંજૂર છે, પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી પરિવર્તન કરવા લાયક હેય તે તે પરિવર્તન કરે. નાહક સમય ખરાબ કરે યોગ્ય નથી. સાધુઓ માંદા છે. શાસ્ત્ર બધાએ માને છે, પણ વર્તમાનને
ગ્ય કામ કરવું હોય તે કરે, નહિ તે પછી તમે જાણે! અમે તે કંટાળ્યા છીએ.
પં. રામવિજયછ–દીક્ષા માટે વડોદરા દીક્ષાના કાયદા પ્રસંગે કેટલાક આપણું સાધુઓએ બાળદીક્ષાની વિરુદ્ધ લખાણે કર્યો છે.
રંગવિમલજી-જેણે લખ્યું હોય તેમનાં નામે રજૂ કરે.
પં. રામવિજયજી કાંઈ પણ બોલ્યા નહિં. દ્રવ્ય-ક્ષેત્ર કાળ-ભાવથી કામ કરે ! વલ્લભસૂરિજી–વડોદરાના કાયદા પહેલાં શું તફાને-કલેશે
૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org