________________
કાર્યવાહી
હષ સુરિજી અત્યાર સુધી એક રિપોર્ટ પુરે લખાયે નથી. કેને કયો રિપોર્ટ સાચો છે એ કેમ કહેવાય? ત્રીશ વગરના છાપાઓમાં બહાર પાડે છે તેમાં વધે નથી ને ?
અને વાંધો ન હોય તે પછી ત્રીશે શે ગુને કર્યો? - પં રામવિજયજી–પછી એકપક્ષીય ખરાબ અસર નહિ થાય?
વલભસૂરિજી—વારંવાર એમ્પક્ષીય, એકપક્ષીય કહેવાય છે, પણ કેણુ કાના પક્ષમાં છે તે નક્કી કરે. અને પછી મધ્યસ્થ નીમી શાસ્ત્રાર્થ કરે, અને વાદી પ્રતિવાદી નીમી વિષય નક્કી કરે. સાગરજી મહારાજે જે રીતે પાઠે સંભળાવ્યા તે બધા માની લે તે સારું એમ તમારું કહેવું છે ? - ધર્મસાગરજી—છાપાઓમાં વાત આવે છે, તે તમે સારું માને છે ? જુનાં છાપાં કાઢ!
વલ્લભસૂરિજી—છાપાં છાપાં શું કરો છો ? આજ સુધી નીકળેલાં જુનાં બધાં છાપાં કાઢો અને જુઓ કે વીરશાસન, જેન પ્રવચન, સિદ્ધચક્ર વગેરેમાં શું લખાયું છે! છાપાઓથી શું કામ કરે છે? - પં રામવિજ્ય–સંધપતિએ વાતાવરણને સુધારવા માટે આપણને બોલાવ્યા છે.
વલ્લભસૂરિજી–સંઘપતિ કયાં છે? એ હેત તે પછી કામ પૂરું થઈ જાત. એમને તો ઊભા કરવામાં આવ્યા છે.
ઉ. દેવવિજ્યજી—છાપાથી શા માટે બને છે? કેધ કરશે તો કાલે બમણું આવશે.
૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org