________________
કાર્યવાહી અને જામનગરના વિરોધે ઉત્પન્ન થાય છે, સંઘે શાસ્ત્રવિરહ છે એમ કહ્યું કહી શકાય નહિ
એ વખતે સાગરાનંદસૂરિજીએ એકદમ નવીન પ્રકરણ
ઉધાડયું.
સાગરાનંદસૂરિજી—તમે કાતિના લેખો વાંચ્યા છે? વલ્લભસૂરિજી–ના, સાગરાનંદસૂરિજી—તમે તે જોયા છે?
વલ્લભસૂરિજી—ના. મારે તેની સાથે સંબંધ નથી. જે તમારે એ વિષે નિર્ણય કરવો હોય તો તેમને બેલાવી શકે છે. તમે સંમતિ આપે કે ?
સાગરાનંદસૂરિજી–કદાચ તેમને સંધ બહાર મૂક્વામાં આવે તો તમે સંમતિ આપે ખરા કે?
વલ્લભસૂરિજી–જે તે શાસ્ત્રવિદ્ધ હોય તે મારે વિરોધ પણ તમારા જેટલો જ હોય. પણ યાદ રાખો કે તમે કેઈને સંધબહાર કહી ન શકે. સંધનું કામ સંઘ કરશે. તમેને કઈ પણ સંઘે સત્તા આપી નથી. જે દ્રવ્ય-ક્ષેત્રાદિને વિચાર કરીને કાંઈક કરે તે સંમેલન સફળ છે, નહિ તે નિષ્ફળ છે. તમે કાંઈ નહિ કરે તે પછી શ્રાવકે કરશે. અને તમને નહિ પૂછે. રાજ્ય તે સત્તા જમાવી છે. હવે સંધ સત્તા જમાવશે. જામનગર અને પાટણના સાએ ઠરાવ કર્યો તેને બીજા કઈ સંદેએ સંઘબહાર કર્યા નથી. ગામે ગામને સંધ સ્વતંત્ર છે.
સાગરાનંદસૂરિજી—એમાં બને છે.
૧૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org