________________
દિવસ બારમે રહી. એ વખતે ચરણવિજયજીએ પડકાર કર્યો કે “અહીંઆ ત્રિીશ સિવાય કેઈએ બોલવું નહિ એવી પ્રતિજ્ઞા લેવાઈ છે છતાં બેલાય છે; એને કાન પકડીને બહાર કાઢે.”
આ વખતે એક અવાજ થયે-આઠ વર્ષની ઉંમરનો જે ઠરાવ થયો છે તે તમેને માન્ય છે ને?
વલ્લભસૂરિજી-દીક્ષાના ઠરાવમાં અનેક વસ્તુઓ છે. જ્યાં સુધી તેનો નિર્ણય ન આવે ત્યાં સુધી તે વિષે ઠરાવ થઈ શકે નહિ સંધના વિરોધો અને સરકારી કાયદાની જેમને દરકાર ન હોય તેઓ ભલે ગમે તેમ કરે, પણ હું તેમાં સામેલ થઈ શકતું નથી.
એક અવાજસને સંતોષવા માટે વચલા માર્ગનો નિર્ણય તે કરે જ પડશે ને ?
સાગરાનંદસૂરિજી—જે સ શાસ્ત્રોને ન માને તેને પાખંડી ગણવામાં આવે છે. તીર્થકર મહારાજ જે વખતે જનગામિની વાણીથી દેશના આપતા તે વખતે કેટલાક લેંકે વચન સાંભળી શંકા અને વિરોધ કરતા, તેમને નિહર ગણતા.
માણેકમુનિજી–સંધને નિદ્ભવ ન ગણાય. શાના મરજી મુજબ અર્થ
વલભસૂરિજી—આજે આપણે ભગવાન નથી. આપણે શાસ્ત્રોના અર્થો આપણું મરજી મુજબ કરીએ છીએ. સ પિતાને નુકશાન થાય તે સામે વિરોધ કરે. તેને નિંદવે કે પાખંડી કહેવામાં આવે તે ઠીક નથી. ભગવાનની આજ્ઞા બહાર હેય તેને હાડકાનો માળો કહી શકે. આવી જ રીતે પાટણ
૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org