________________
દિવસ બારમે શા કેરે મૂકાય છે. ઉત્સર્ગ માર્ગ તે એ જ છે કે ગુ જારાતઃ માતા, પિતા, ભાર્યા, ભગિની વગેરેની રજા લઈને દીક્ષા લેવી. અને અપવાદ માર્ગ જ્યારે અનેક ઉપાયો કરવા છતાં રજા ન મળે ત્યારે દીક્ષા લેનાર માતા પિતાને સમકિત પમાડે, ધર્મના રાગી બનાવે, જેન ધર્મ ઉપર તેમને અભાવ કે અપ્રીતિ ન થાય તેવું કરે, તેમ જણાવ્યું છે.
સાગરાનંદસૂરિજી –એ જ ધર્મબિંદુમાં માતાપિતા રજા | આપે તે પ્રપંચ કરવાનું કહ્યું છે.
વલ્લભસૂરિજી—એ સાધુ માટે નથી. દીક્ષા લેનાર, જે હજી ગૃહસ્થાવસ્થામાં છે, તેના માટે છે.
માણેકમુનિજી–સાધુઓએ માયા કેળવવી નહીં. માયા કેળવવાને નિષેધ છે.
સાગરાનંદસૂરિજી–અમને શ્રી હરિભદ્રસૂરિજી શિખવે છે. વલ્લભસુરિજી-શ્રી હરિભદ્રસૂરિ આજે હેત તે આપણું આ સ્થિતિ ન હેત ! આજે તેમની ગેરહાજરીમાં આપણે શાના મન ફાવતા અર્થ કરી રહ્યા છીએ. - ભુપેન્દ્રસૂરિજી–જ્ઞાનાદિ પરથી જે ગુરુ વિશેષ લાભ જોઈ શકે એ જ દીક્ષા આપી શકે. પ્રાભાવિક જીવ હેય તેને માટે એ પ્રપંચ કરવાને કે બીજાને માટે ?
આ વખતે માણેકમુનિએ દીક્ષા સંબંધને એક બીજે અનુભવ કહ્યો હતો અને પહેલાના જેવી જ હસાહસ થઈ રહી હતી. દિક્ષા કેમ આપવી?
વલભસૂરિજી–હરિભદ્રસૂરિએ કહ્યું છે, તેમ દીક્ષા
૧૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org