________________
દિવસ અગીઆર નેમિસુરિજી– આપણામાં કજીયા કંકાસ કે રાજદ્વારી પ્રકરણ ઉપસ્થિત ન થાય એ માટે કમીટીની વાત છે. - લાવણ્યવિજયજી–કમીટી નીમવાની નથી. પાંચ જણ ઊઠીને વિચાર કરે. વાટાઘાટ કરીને કમીટીમાં મૂકે.
નંદનસૂરિજીનામવિજયજીને, તમારે બેસવું હતું કે પસંદ નથી. - પં. રામવિજયજી–મને તે બધુંય પસંદ છે.
સાગરાનંદસૂરિજી––કાલે આપણે નિર્ણય કર્યો, સર્વ સંમતિથી. કઈ રીતે કરીએ તે સર નિકાલ થાય એ માટે પાંચની કમીટી નીમવી એ વાત થઈ હતી. નીમવી કે ન નીમવી તે કાલ ઉપર રાખે.
વલ્લભસૂરિજી-કર્ટમાં વકીલે લડે છે પણ બહાર નીકળે છે ત્યારે હાથે હાથ મેળવે છે, તેમ આપણે પણ કરવું જોઈએ. સારાંશ
દીક્ષાને પ્રશ્ન ખૂબ રસાકસીએ ચઢયો હતો. આજે નિર્ણ કરવા માટે ત્રીસમાંથી પાંચ કે સાતની કમીટી કરવાની ચર્ચા ચાલી. શ્રી વિજયવલભસૂરિજીની નિભર્યતાને સ્પષ્ટસત્ય કહેવાના પરિણામે સાધુઓ પર સારી અસર પડી હતી. વિજયનેમિસૂરિજી પણ પિતાની તટસ્થ વૃત્તિનું બરાબર સંરક્ષણ કરી રહ્યા હતા. પ્રકીર્ણ
શ્રી વિજયનંદનસૂરિજી અને પં. રામવિજ્યજીની ટપાટપીએ સાધુઓમાં ઠીક ચકચાર જગાવી હતી. જનતા તેનું હાર્દ શોધી રહી હતી.
૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org