________________
કાર્યવાહી
નંદનસૂરિજી–એકતરફી સાંભળવામાં આવે છે, એમ કેના માટે કહેવાય છે?
(અહીં આગળ બંને વચ્ચે ખૂબ રસાકસી થઈ હતી.)
નેમિસૂરિજી– બુલંદ અવાજે) એકપક્ષીય કહેવાની શી જરૂર પડી? હવે એક પાક્ષિક રહેવા દો. રસ્તે ચાલે. અમે એકપક્ષી વાત કરતા હોઈએ તે અમારે બેસવાની શી જરૂર છે? અમે ઊઠી જઈએ. તમે કરી લે. અમે એકપક્ષી કરીએ છીએ ને ?
પં. રામવિજયજી–નહીં, બિલકુલ નહીં. નંદનસૂરિજી–ત્યારે કોને માટે તે શબ્દ બોલાય?
પં. રામવિજયૂછ–દીક્ષાની પ્રવૃત્તિમાં અનુચિત શું થાય છે તે માટે મારું સાંભળવું જોઈએ.
સાગરાનંદસૂરિજી મોહમાંહે એ વાત ચાલી તેમાં આપણે શું?
નેમિસુરિજી–અમે એક પાક્ષિક હેઇએ, તે મારે બેલિવું જ નથી.
નંદનસૂરિજી—એપાક્ષિક સાંભળવામાં આવે છે એમ બેલ્યા જ છે. - પં રામવિજ્યજી હું નથી બોલ્યો. જે એમ જ હોય તે અમે ભાગ નહીં લઈએ.
નંદનસૂરિજી—તમારા વિના પણ સંમેલન કાર્ય કરી શકે છે તે બતાવીશું
આ વખતે નેમિસુરિજીએ નંદનસૂરિજીને જણાવ્યું કે “જે મુનિ રામવિજય આપણને નથી કહેતા તે આપણે એ વાત મૂકી દેવી જોઈએ.”
૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org