________________
કાર્યવાહી યાદગાર પ્રવચન
ત્યારપછી વિજયવલ્લભસૂરિજીએ પિતાનું પ્રવચન શરૂ કર્યું હતું, જે અત્યાર સુધીના બધા પ્રવચનમાં યાદગાર ગણાય. તેઓએ પિતાની જેશીલી વાણમાં જણાવ્યું કે,
દીક્ષા ન દેવી એવું કોઈ કહેતું નથી, પરંતુ આજકાલ જે પ્રકારે દીક્ષા અપાય છે તે વ્યાજબી છે ? જે ઠીક હોય તો બધા મંજુર કરી લે ! જે ન ઠીક હોય તે તેના માટે વ્યવસ્થા કરે, તેવું શ્રી ભૂપેન્દ્રસૂરિજીનું કહેવું છે. હું પૂછું છું કે આ સંમેલન કર્યું છે તે શાંતિને માટે કે શાસ્ત્રાર્થને માટે ? - “દક્ષાના સંબંધમાં મારે કહેવું જોઈએ કે દીક્ષાઓ રાત્રે
અપાઈ છે, ચોમાસામાં અપાઈ છે, અધિક માસમાં અપાઈ છે, મુહૂર્ત વિના અપાઈ છે, ભગાડીને અપાઈ છે. આ અનુચિત પ્રવૃત્તિ માટે લેકે સામે આવે છે. જે આપણે પ્રવૃત્તિ ઉચિત હોય તે કઈ બેલી શકે નહિ.
મ્યુનિસિપાલિટી આપણું સંમેલન કેટલા દિવસ ચાલશે તેની તપાસ કરી રહી છે. તેના તરફથી રોકવાનો પ્રસંગ આવે તેના કરતાં પહેલાંથી જ આપણે ચેતવું જોઈએ. જેઓ અહીં શાસ્ત્રાર્થ કરવા એકઠા થયા હોય તેમણે તે માટે જ જુદા દિવસે નક્કી કરવા અને ચોમાસા પર્યત રહીને તે નક્કી કરવું. શાસ્ત્રમાં લખેલું કશું નથી માનતું? જન્માષ્ટ અને ગર્ભાઇ માટે જેને વધે હેય તે ભલે શાસ્ત્રાર્થ કરે. અમને તે માટે વધે નથી.
આજકાલે દીક્ષાની જે પ્રવૃતિ ચાલી રહી છે તે ઠીક છે કે કેમ તે આ સંમેલન નક્કી કરે. આને ખુલાસે નહિ થાય ત્યાં સુધી સંધમાં પક્ષ પડેલા છે અશાંતિ થઈ રહી છે તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org